The simple past tense (સાદો ભૂતકાળ)
v
Past
Simple Tense expresses an action that occurred in past. It expresses the
following type past-actions:
v
An
action occurred just a little while ago, An action which occurred on regular
basis in past.
v
ક્રિયાપદના મૂળ રૂપને d કે ed પ્રત્યય જોડવાથી જે ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાતર થાય છે.
તે ક્રિયાપદો ને નિયમિત ક્રિયાપદો કહે છે.
v
પ્રત્યય – ed
Ø
ક્રિયાપદ ના મૂળ રૂપ –ed
પ્રત્યય
લગાડવાથી અગ્રેજીમાં ભૂતકાળ નું રૂપ બને છે.
Play-played, walk-walked
Ø
ક્રિયાપદ ના મૂળ રૂપ અતે e હોય તો d પ્રત્યય લાગે.
Dance- danced,
Ø
ક્રિયાપદને અતે વ્યજન હોય, તે વ્યજન પહેલા પહેલા
આખા શબ્દમાં એક જ સ્વર હોય તો ક્રિયાપદના મૂળ રૂપનો છેલો વ્યજન બેવડાવવો.
Stop-stopped, clap- clapped
Ø
ક્રિયાપદના અતે l હોય તો l બેવડવો.
Compel- compelled, excel- excelled
Ø
ક્રિયાપદના અતે y હોય, y ની પહેલા વ્યજન હોય તો
y નો I કરી ed પ્રત્યય લગાવવો.
Marry-married, carry- carried
Ø
Y ની પહેલા સ્વર હોય તો ed પ્રત્યય લગાડી દો.
Play- played
v
હકાર વાક્ય POSSITIVE
SENTENCES:
Ø
Subject + Main verb + Object
Ø
Subject
+ Past simple form (or 2nd form of verb) + object
Ø
કર્તા + ક્રિયાપદનું d/ed વાળું રૂપ +અન્ય શબ્દો
§ I ate an apple.
§ He caught a bird in the bushes.
§ I met a friend in the market.
§ She worked in a factory.
§ The people paid less taxes in past.
§ The Ancients believed in superstitions.
§ I bought a laptop.
§ He applied for a job.
§ She prepared some tea for the guests.
§ They played the game properly.
§ He asked me a question.
§ You qualified the exam.
§ She laughed to see the joker.
§ She cleaned her room.
v
નકાર વાક્ય NEGATIVE
SENTENCES:
Ø
Subject
+ Auxiliary verb + NOT + Main verb + Object
Ø
Subject
+ Did + Not + Base form (1st form of verb) + Object
Ø
કર્તા+did not +ક્રિયાપદનું મૂળ રૂપ
+અન્ય શબ્દો
§
She
did not qualify her exam.
§
He
did not find any job.
§
He
did not buy a car.
§
They
did not go to college.
§
You
did not eat the food.
§
I
did not help him.
§
He
did not come here.
§
She
did not make a painting.
§
I
did not complete my work.
§
Kids
did not like the movie.
v
પ્રશ્નાથ વાક્ય INTERROGATIVE SENTENCES:
Ø
Auxiliary
verb + Subject + Main verb + Object
Ø
Did
+ Subject + Base form (1st form of a verb) + Object
Ø
Did + કર્તા +ક્રિયાપદ નું
મૂળ રૂપ + અન્ય શબ્દો
§
Did you watch that movie?
§
Did she laugh?
§
Did I call you?
§
Did they shift to their new home?
§
Did he bring his document?
§
Did you apply for the new job?
§
Did he meet you?
§
Did they buy a camera?
§
Did she sing a song?
§
Did he come here?
Ø
પ્રશ્નસૂચક શબ્દ + did + કર્તા + અન્ય શબ્દો
Ø
Who + ભૂતકાળ નું ક્રિયાપદ
+ અન્ય શબ્દો
v
ઉપયોગો
Ø
એવી ક્રિયાઓ કે જે ભૂતકાલમાં બની ગઈ છે. જેને વર્તમાન સાથે
સંબધ નથી તે દર્શાવવા સાદો ભૂતકાળ વપરાય.
v
ઓળખ
Ø
Last evening-ગઈ સાંજે , Last Sunday-ગયા રવિવારે ,Last
week-ગયા
અઠવાડિયે ,Last year-ગયા વર્ષે , Once-એક વાર ,In 2002-2000માં ,Two days ago-બે દિવસ અગાઉ
v
ટૂંકા રૂપો યાદ રાખી લો.
Ø
Do not-don’t, Does
not-doesn’t, Is not- isn’t, Are not- aren’t, Was not- wasn’t, Were not- weren’t
No comments:
Post a Comment