Profits and gains of business or
profession
v
Statement
of total business income ધંધા કે વ્યવસાયની કરપાત્ર આવકનું નિવેદન
Business income વ્યાવસાયિક
આવકો
Ø
Operation income ઓપરેશનની
આવક
Ø
Consulting fee કન્સલ્ટિંગ
ફી
Ø
Operation charges ઓપરેશન ચાર્જિસ
Ø
Operation theatre rent ઓપરેશન થિએટર ભાડું
Ø
Sale of medicine દવાઓનું
વેચાણ
Ø
Hospital income હોસ્પિટલની
આવક
Ø
Gift from patients દર્દીઓ તરફથી
બક્ષિક્ષ
Ø
Visit fee વિઝિટ ફી
Ø
Income from nursing home નર્સિંગ હોમ સર્ઝીકલ
આવક
|
|
Expenses ખર્ચાઓ
Ø
Staff salary સ્ટાફ
પગાર
Ø
Insurance of hospital હોસ્પિટલનો
વીમો
Ø
Purchase of magazine મેગેઝીન
ખરીદી
Ø
Purchase of medicine દવાની
ખરીદી
Ø
Professional tax વ્યવસાયવેરો
Ø
Ambulance exp એબ્યુલન્સ ખર્ચ
Ø
Conference fee કોન્ફરન્સ
ફી
Ø
Motor exp મોટર ખર્ચ
Ø
Telephone bill ટેલિફોન બિલ
Ø
Purchase of books પુસ્તકોની ખરીદી
Ø
Traveling exp મુસાફરી ખર્ચ
Ø
Miscellaneous expenses પરચુરણ ખર્ચ
Ø
Rent of equipment સાધનનું ભાડું
Ø
Medical journal દાક્તરી પુસ્તકો
Ø
Diwali expenses દિવાળી ખરીદી
Ø
Audit fees ઓડિટ ફી
Ø Association fees એસોસિયસન
ફી
|
|
Total
taxable income કુલ કરપાત્ર આવક
|
Net profit ચોખ્ખો નફો
|
|
Add ઉમેરો
Ø
Salary to proprietor માલિકનો પગાર
Ø
Personal purchase અંગત ખરીદી
Ø
Bad debt reserve ઘાલખાધ અનામત
Ø
Interest on capital મૂડી પર વ્યાજ
Ø
Advance income tax અગાઉથી ચૂકવેલ
આવકવેરો
Ø
Donation દાન
Ø
Dividend collection exp ડિવિડન્ડ વસૂલાત
ખર્ચ
Ø
Exp. Of house (let-out) ભાડે આપેલ મકાનનો
ખર્ચ
Ø
Charity સખાવત
Ø
Drawing ઉપાડ
Ø
General reserve સામાન્ય અનામત
Ø
Exps. To raise loan લોન મેળવવનો ખર્ચ
Ø
Household expenses ઘરવપરાશના
ખર્ચાઓ
Ø
Opening stock up શરૂઆતનો સ્ટોક ઉપર
જાય
Ø
Closing stock down આખર સ્ટોક નીચે આવે
Ø
Un-recorded business income નહીં
નોધેલ ધધાકીય આવકના
|
|
Less બાદ
Ø
Recovery of bad debts ઘાલખાધ પરત
Ø
Interest and dividend વ્યાજ અને ડિવિડન્ડ
Ø
Interest on p.o. office deposit accounts પોસ્ટ ઓફિસ ડિપોઝિટ
ખાતાનું વ્યાજ
Ø
House rent મકાન ભાડું
Ø
Director fee ડિરેક્ટર ફી
Ø
Long term capital gain લાબા ગાળાની મૂડી નફો
Ø
Profit from the sale of
land જમીન વેચાણનો નફો
Ø
Prize from horse-race ઘોડદોડનું ઈનામ
Ø
Lottery income લોટરીની
આવક
Ø
Birth day gift જન્મદિવસની બક્ષિક્ષ
Ø
Bank interest બઁક વ્યાજ
Ø
Opening stock down શરૂઆતનો સ્ટોક નીચે
જાય
Ø
Closing stock up આખર સ્ટોક ઉપર જાય
Ø
Loss on sale of investment રોકાણ વેચાણની ખોટ
Ø
Share dividend શેર ડિવિડન્ડ
Ø
Rent received મળેલ ભાડું
|
|
Total taxable income કુલ કરપાત્ર આવક
|
Ch 3 income from other sources
v
Any
income which satisfies the following conditions is considered taxable under the
head income from other sources.કોઈ રકમ અન્ય સાધનોની આવક ના શીર્ષક હેઠળ કરપાત્ર થાય તે
માટે નીચેની શરતો છે.
·
It
should be an income
·
જે તે રકમ ની આવક હોવી જોઈએ
·
It
must not be an exempted income under any provision of this act.
·
તે આ કાયદાની કોઈ પણ જોગવાઈઑ હેઠળ કરમુકત હોવી ન જોઈએ.
·
It
must not have been included under any of the first four head of income.
·
તે આગાઉ જણાવેલ આવકના ચાર શીર્ષકો હેઠળ કરપાત્ર હોવી ન
જોઈએ.
v
Other income under the head આ શિષક
હેઠળ વધારાની આવકો
Ø
Interest
on loans, deposits etc.
Ø
જામીંગીરીઑના વ્યાજની આવક ઉપરાત અન્ય વ્યાજની આવક
Ø
Agricultural
income from land situated outside India
Ø
ભારત બહાર આવેલી જમીનમાથી મળતી ખેતીની આવક
Ø
Income
from letting vacant plot of land etc.
Ø
ખૂલી જમીન ભાડે આપવાથી થતી આવક
Ø
Income
from sub letting a house by a tenant
Ø
પેટા ભાડે આપેલ મકાનની આવક
Ø
Royalties
or copyright fee etc.
Ø
રોયલ્ટી અથવા કોપીરાઇટની આવક
Ø
Consideration
for developing any know- how
Ø
કૌશલ્ય વિકસાવનારને મળવાપાત્ર અવેજની રકમ
Ø
Unexplained
cash, investment and cash credits
Ø
ખુલાસા વગરની રોકડ, રોકાણો અને જમા રકમો
Ø
Directors
fees commission received by a director etc. and gratuities paid to director who
is not employee of the company
Ø
વ્યવસાયી વ્યક્તિઓને અન્ય કામ માટે મળેલું મહેનતાણું .દા.ત
., પેપર તપાસવાની પરીક્ષક ફી, વ્યાખ્યાન આપવા માટે
મળેલું માનદ વેતન વગેરે.
Ø
Interest
on foreign government securities
Ø
પરદેશી જામીનગિરીઓ ઉપર મળતી વ્યાજની આવક
Ø
Salary,
commission etc receivable from foreign government
Ø
વિદેશી સરકારની તરફથી મળતો પગાર, કમિશન વગેરે
Ø
Examiner
ship fees received by the individual working in the capacity of an examiner
Ø
વ્યવસાયી વ્યક્તિઓને અન્ય કામ માટે મળેલૂ મહેનતાણું
Ø
Insurance
commission
Ø
વિમાકપની પાસે થી મળતું કમિશન વગેરે
Ø
Royalty
income of an author
Ø
લેખક ને મળતી રોયલ્ટી ની આવક
Ø
Salary
and allowance received by a member of parliament
Ø
સંસદસ્ભય કે વિધાન સભાના સભ્યને મળતો પગાર અને ભથ્થા
Ø
Amount
withdrawn from the account under national saving scheme.
Ø
નેશનલ સેવિગ્સ સ્કીમ હેઠળ ખોલવેલ ખાતા માથી ઉપડેલ રકમ
Ø
Interest
received or due on national savings certificates , kisan vikas patra and indira
vikas patra.
Ø
નેશનલ સેવિગ્સ સર્ટીફીક્ટ, કિસાન વિકાસપત્ર અને
ઇન્દિરા વિકાસપત્રમાં કરેલ રોકાણ પર મળેલ લેણું થયેલ વ્યાજ
Ø
Rent
of mines and royalty
Ø
ખાણનું ભાડું અને રોયલ્ટી
v
Wholly tax free securities (સપૂણ પણે કર મુકત વ્યાજવાળી
જામિંગીરીઑ)
Ø
Income
by way of interest, premium on redemption or other payment on followings
securities , bonds, annuity certificates, savings certificates and other
notified certificates:
Ø
કેન્દ્ર સરકારે બહાર
પાડેલ આ હેતુઓ માટે રાખેલ જામિંગીરીઑ, બોન્ડઝ , એન્યુએટી સર્ટિફિકટસ, સેવિંગ્સ સર્ટિફિકટસ
તથા આ હેતુઓ માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલ ડિપોઝિટ પર વ્યાજની આવક , ચુકવણી વખતે મળેલ પ્રીમિયમ કે અન્ય રકમો
Ø
Gold
deposits bonds issued by the central government under gold deposit scheme of
1999 (or deposit certificates under the gold monetization scheme, 2015);
national defence gold bonds, 1980 and special bearer bonds, 1991.
·
કેન્દ્ર સરકારે ૧૯૯૯ની ગોલ્ડ ડિપોઝિટ યોજના હેઠળ બહાર પાડેલ
gold deposit scheme (કે ૨૦૧૫ની ગોલ્ડ મોનેટાઇઝેસન યોજના હેઠળ
ડિપોઝિટ સર્ટીફીક્ટસ )
·
Treasury
savings deposits certificates (10 years)
·
ટ્રેઝરી સેવિંગ્સ ડિપોઝિટ સર્ટિફિકટસ(૧૦ વર્ષીય )
·
Post
office cash certificates (5 years)
·
પોસ્ટ ઓફિસ કેશ સર્ટિફિકટસ (૫ વર્ષીય )
·
12
year national savings annuity certificate
·
૧૨ વર્ષીય નેશનલ સેવિંગ્સ એન્યુએટી સર્ટિફિકટસ
·
National
plan certificates (10 years)
·
નેશનલ પ્લાન સર્ટિફિકટસ (૧૦ વર્ષીય)
·
Post
office cumulative time deposit scheme, 1981
·
પોસ્ટ ઓફિસ ક્યૂ. ટાઈમ ડિપોઝિટ યોજના, ૧૯૮૧
·
Interest
on P.O. savings bank account ( exemption only to the extent of Rs.3500 in case
of an individual account and Rs. 7000 in case of a joint account )
·
પોસ્ટ ઓફિસમાં બચત ખાતું(એક નામે ખાતું હોય તો રૂ. ૩૫૦૦
સુધીનું વ્યાજ અને સયુકત નામે ખાતું હોય તો રૂ.૭૦૦૦ સુધીનું વ્યાજ કરમુક્ત છે.)
·
Post
office national savings certificates (12 years/ 7 years)
·
પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકટસ
·
Special
deposit scheme, 1981
·
સ્પેશ્યલ ડિપોઝિટ સ્કીમ, ૧૯૮૧
·
National
plan savings certificates (12 years)
·
નેશનલ પ્લાન સેવિંગ્સ સર્ટિફિકટસ
Ø
Interest
on 7% capital investments bonds
Ø
૭ ટકાના
કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ પરનું વ્યાજ
Ø
Interest
on 9% relief bonds held by individual and H.U.F.
Ø
રિલીફ બોન્ડ ૯% ના પરનું વ્યાજ (વ્યક્તિ કે હિન્દુ અવિભક્ત
કુંટબની દ્રસ્ટીએ
Ø
Interest
payable on notified debentures of public sector companies
Ø
સરકારે જાહેર કરેલ હોય તેવી પબ્લીક સેક્ટર કપનીના ડિબેન્ચર
પરનું વ્યાજ
Dividend (ડીવીડન્ડ)
•
Indian
company
ભારતીય કંપની
Or
•
UTI(unit
trust of India)યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા
Or
•
Mutual
fund(મ્યુચ્યુઅલ ફંડ)
exempt(કરમુકત)
|
•
Foreign
company
(વિદેશી કંપની )
taxable (કરપાત્ર)
|
Tax free (કરમુકત)
|
Less tax (કરબાદ)
|
Find the percentage then grossing up (ટીડીએસ)(સૌ પ્રથમ ટકાવારી કરવી પછી ટીડીએસ ધ્યાનમાં લેવું)
|
Only for percentage (ફક્ત ટકાવારી જ કરવી )
|
12% tax free debentures of Shree ram ltd (TDS 20%) 100000
શ્રી રામ લિ.ના 12%ના કરમુક્ત
ડિબેન્ચર(ટી ડી એસ 20%)100000
100000*12%=12000
12000*100/100-20=15000
|
Rate is given(ટકાવારી આપેલ હોય)
9% Less tax bonds of ram ltd (TDS 10%) 5000
શ્રી રામ લિ. ના કરબાદ બોન્ડ(ટી ડી એસ 10%)5000
50000*9%=4500
|
Interest received on 10% tax free debentures of raj ltd
(TDS 20%) 16000
રાજ લિ.ના 10%ના કરમુક્ત ડિબેન્ચર પર મળેલ વ્યાજ (ટી ડી એસ 20%)16000
16000*100/100-20=20000
|
Rate is not given(ટકાવારી આપેલ ન હોય)
Interest received on less tax debentures(TDS 10%)44100
કર-બાદ ડિબેન્ચરનું મળેલ વ્યાજ (ટી ડી એસ 10%)
44100
44100*100/100-10=49000
|
1/3 0f income (પગારના 1/3)
15000
(Whichever is lower)બંને માથી જે ઓછું હોય તે કપાત થાય
Deduction
(કપાત)
Ø Collecting interest
Ø વ્યાજ વસૂલવાના
Ø Interest on the money
borrowed for investment in securities or foreign company’s shares. It is also
allowed as a deduction in cases where no interest or dividend is received.
Ø જામીનગિરીઓમાં રોકાણ કરવા માટે લીધેલ લોન નું વ્યાજ
Ø In case of income from letting
of machinery, plant or furniture, the following expenses are admissible, namely
A. current repairs actual B. insurance premium C. depreciation D. carried
forward unabsorbed depreciation.
Ø માલિકીના પ્લાન્ટ, યંત્રો, મકાન અને ફર્નિચર ભાડે આપ્યા હોય તો તે આવકમાંથી નીચેની
રકમો કપાત તરીકે બાદ કરવી અ. ચાલુ મરામત ખર્ચ બ. વીમો ક.ઘસારો ડ. નહીં સમાયેલ
ઘસારાની આગળ ખેચેલ રકમ.
Does not included સમાવેશ ના થાય
Ø Purchase and sale of share is
not deductible
Ø ર્શેરોની ખરીદ વેચાણ અંગે ચૂકવેલ ખર્ચા કપાત થસે નૈ
DEDUCTION
AND RELIEFSECTION
SECTION 80 C
Ø Life insurance policy (self,
spouse, children )
Ø જીવનવીમા પ્રિમયમ
(પોતાના માટે, પત્ની કે પતિ , બાળકો )
Ø Public provident fund (પબ્લિક પ્રોવિડન્ટ
ફંડમાં ફાળો)
Ø National saving certificates (નેસનલ સેવીગ્સ
સર્ટિફિકેટમાં રોકાણ)
Ø Re-payment
of housing loan for self resident(હાઉસિંગ લોનની પરત ચુકવણી)
Ø Tuition
fee(up to two children) ટ્યુશન
ફી 2 બાળકો માટે
Ø 5 year’s
fix deposit(બઁક ડિપોસીટ 5 વર્ષ કકે તેથી વધુના સમય માટે)
Ø Investment
in eligible share in power sector company પાવર સેક્ટર માન્ય
શેરમાં રોકાણ
Ø Contribution
to pension fund (પેન્સન
ફંડમાં ફાળો 80ccc )
Ø Master
equity plan of unit trust of India (યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના માસ્ટર
ઇક્વિટીપ્લાનમાં રોકાણ)
SECTION 80CCD (CENTRAL
GOVERNMENT PENSION SCHEME) કેન્દ્ર
સરકારની પેન્સન સ્કીમ
SECTION 80D (medical
treatment or premium)
Self, spouse or dependent
children parents (whether dependent or not)
Rs.25ooo RS.30000 RS.25000 RS.30000
SECTION 80DD (RESPECT TREATMENT OF HANDICAPPED RELATIVES)
કલમ 80ડીડી (અપંગ
આશ્રિતની તબીબી સારવાર અંગે કપાત)
Less than 80% disability 80% or
more than disability
RS75000 RS125000
SECTION 80DDB (RESPECT OF MEDICAL TREATMENT OR SPECIFIED
DISEASE)
કલમ 80ડીડીબી (પોતાના માટે કે આશ્રિત સગા
માટે કરેલ સારવાર)
Less than
60 year 60 year to 80
year 80
years above
RS 40000 RS 60000 RS
80000
SECTION 80GG (DEDUCTION IN
RESPECT OF PAYMENT OF RENT)
કલમ 80જીજી (ચૂકવેલ ઘરભાડા અંગેની કપાત)
least of the following is
deductible
Ø Rs.5000 for per month**, or(માસિક રૂ.5000 લેખે
થતી રકમ અથવા* )
Ø Excess of actual rent paid over 10% of adjusted total
income* or
Ø (adjusted કુલ આવકના 10%થી વધુ ચૂકવેલ ભાડું અથવા* )
Ø 25% of adjusted total income*(adjusted કુલ આવકના 25% લેખે
થતી રકમ)
SECTION 80QQB (DEDUCTION IN
RESPECT OF CERTAIN ROYALTY INCOME OF AUTHORS) કલમ 80QQB (અમુક રૉયલ્ટીની આવક અંગે લેખકોને મળતી કપાત)
100% of royalty RS.300000
WHICH EVER IS LOWER (બનેમાથી જે ઓછું હોય તે)
NOTE where the royalty or
copyright fee is not a lump sum amount then such royalty in excess of 15% of
the total sale vale of the previous year is not allowable as deduction.
જો રોયલ્ટીની આવક પુસ્તકના વેચાણ કિમતથી
15%થી વધુ હોય તો બાદ મળસે નહીં.
SECTION 80RRB (DEDUCTION IN
RESPECT OF ROYALTY ON PATENTS)
કલમ 80RRB (પેટન્ટસ અંગે મળતી
રોયલ્ટી માટે કપાત)
100% of royalty RS.300000
WHICH EVER IS LOWER (બનેમાથી જે ઓછું હોય તે)
SECTION 80 TTA (DEDUCTION IN
RESPECT OF INTEREST ON DEPOSITS IN SAVINGS ACCOUNT) કલમ80TTA (સેવીગ્સ ખાતાની ડિપોઝિટના વ્યાજ અંગે કપાત)
Actual interest income or
10000 whichever is less is allowed
ખરેખર વ્યાજની રકમ અથવા 10000 પૈકી
જે રકમ ઓછી હોય તે
SECTION 80-U (DEDUCTION FOR
BLIND OR PHYSICALLY HANDICAPPED PERSONS) કાયમી શારીરિક અશક્ત કે અંધ
વ્યક્તિની બાબતમાં કપાત
Less than 80% disability 80% or
more than disability
RS75000 RS125000
GOODS AND SERVICE TAX
v
INTRODUCTION
(પરિચય)
Ø
There
are around 160 countries that have implemented GST/VAT in some form or the
other.
Ø
વિશ્વના લગભગ 160 દેશ એવા છે કે જ્યાં એક અથવા બીજા સ્વરૂપે
માલ અને સેવા કાર (GST) કે મૂલ્ય-વર્ધિત
વેરા(VAT) નો અમલ થઈ રહ્યો છે.
Ø
France
was the first to introduce GST in the year 1954.
Ø
GSTનો સૌ પ્રથમ પ્રાંરભ 1954માં ફ્રાન્સમાં થયો હતો.
Ø
Only
Canada has dual GST model (just like India has implemented GST model)
Ø
ફક્ત કેનેડા એવો દેશ છે કે જ્યાં બેવડા માલ અને સેવા કર(dual GST) અમલમાં છે.કે જે
રીતે હવે ભારતમાં પણ બેવડા માલ અને સેવા સ્વરૂપનો અમલ થઈ રહ્યો છે.
Ø
Rate
of GST range between 15% - 20% generally(may differ to higher/lower side in few
countries)
Ø
સમાન્યત: આ તમામ દેશોમાં 15%
થી 20% વચ્ચે GSTના દર અમલમાં છે.
(સિવાય કે અમુક દેશમાં તેનાથી ઊંચો દર અને અમુક દેશમાં નીચો દર હોય)
Ø
Goods
and service tax (GST) has been introduced in India 1st July, 2017.
Ø
ભારતમાં તા.1લી જુલાઇ, 2017ના રોજથી GSTનો અમલ શરૂ થયો છે.
v
SALIENT
FEATURES AND OVERVIEW OF GST ACTS (મુખ્ય લાક્ષણિકતાઓ અને
માલ અને સેવા કરના કાયદાઓનું અવલોકન)
Ø Principles adopted for subsuming (સમાવિષ્ટ કરવા માટે
અપનાવેલ સિદ્ધાતો)
·
Transaction chain(સાંકળ સ્વરૂપના
વ્યવહારો)
·
Free flow of taxes(મુક્તપણે ટેક્સ
કૅડીટનો પ્રવાહ)
·
Ensuring revenue fairness( આવકપ્રાપ્તિનું
ઔચિત્ય)
Ø The GST has replaced the following taxes; (GSTમાં નીચે જણાવેલ કરવેરાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે.)
o
Taxes which used to be levied
and collected by the centre (જે કરવેરાઓ અગાઉ
કેન્દ્ર સરકાર દ્રારા વસૂલવામાં આવતા હતા.)
·
Central excise duty(કેન્દ્ર આબકારી જકાત)
·
Duties of excise (medicine
and toilet preparations)આબકારી જકાત (ઔષધીય અને ટોઇલેટ – પ્રસાધનો)
·
Additional duties of excise
(goods of special importance)વધારાની આબકારી જકાત (ખાસ મહત્વનો માલ)
·
Additional duties of excise
(textiles and textile products) વધારાની આબકારી જકાત(કાપડ અને કાપડ ઉત્પાદનો)
·
Additional duties of customs
(commonly known as CVD)વધારાની કસ્ટમ ડ્યૂટિ
·
Special additional duty of
customs (SAD)વધારાની ખાસ કસ્ટમ ડ્યૂટી
·
Service tax સેવા કર
·
Central surcharges and cesses
as far as they relate to supply of goods and service માલ અને સેવાઓના
પુરવઠા સાથે સંક્લાયેલ સરચાજ અને ઉપકર
o
Taxes which used to be levied
and collected by the states
·
state VAT રાજય મૂલ્ય-વર્ધિત
વેરો
·
central sales tax કેન્દ્રિય વેચાણ વેરો
·
luxury tax મોજશોખ વેરો
·
entry tax (all forms) પ્રવેશ કર
·
taxes on advertisement જાહેરાત પર કરવેરા
·
purchase tax ખરીદી પર વેરો
·
taxes on lotteries, betting
and gambling લોટરી દાવ અને જુગાર પર કર
·
state surcharges and cesses
so far as they relate to supply of goods and services માલ અને સેવાઓના પુરવઠા સાથે સંકળાયેલ રાજી
સરકારના સરચાર્જ અને ઉપકર
Ø Commodities kept outside the purview of GST જે વસ્તુઓ GSTના ક્ષેત્રની બહાર રાખવામા આવી છે.
o
Supply of alcoholic liquor
for human consumption. So alcohol for human consumptions is kept out of GST by
way of definition of GST on constitution. માનવ વપરાશ માટેના દારૂનો સમાવેશ થતો નથી.
આમ બધારણમાં આપેલ GSTની વ્યાખ્યા મુજબ
દારૂને GSTના દાયરાથી બહાર રાખેલ છે.
o
Five petroleum products viz.
petroleum crude, motor spirit (petrol), high speed diesel, natural gas and
aviation turbine fuel have temporarily been kept out and GST council shall
decide the date from which they shall be included in GST.આ ઉપરાત 5 પેટ્રોલિયમ
પેદાશો (પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલ, મોટર સ્પિરિટ, સ્પીડ ડીઝલ,નેચરલ ગેસ અને એવિયેશન
ટર્બાઇન ફ્યુઅલ) ને પણ એચએએલ પૂરતી GSTના દાયરાથી બહાર રાખેલ
છે. આ વસ્તુઓ અંગે જીએસટી કાઉન્સીલ આ વસ્તુઓ પર કઈ તારીખ થી
દાખલ કરવો તેનો નિણય કરશે।
o
Furthermore, electricity has
been kept out of GST. The existing taxation system (VAT & central excise)
will continue in respect of the above items. ઇલેક્ટ્રસિટીને પણ GST લાગુ થશે નૈ અને તે માટે મૂલ્ય વૃદ્ધિ કર તથા કેન્દ્રિય
આબકારી જકાત જૂની વ્યવસ્થા ચાલુ રહેશે.
v Overview of CGST, SGST/UGST AND IGST
Ø The new GST law is governed by 3 laws from the centre and
29 laws from the state. માલ અને સેવા કરના સંદર્ભમાં કેન્દ્ર સરકારના 3 કાયદાઓ અને
રાજ્ય સરકારોના 29 કાયદાઓનો અમલ થશે.
Ø Section 9 of the CGST act is the charging section and it
gives authority to the centre to levy tax on various intra- state transactions
of goods and services. કેન્દ્રિય માલ અને સેવા કર અધિનિયમની કલામ 9 હેઠળ કેન્દ્રને
માલ અને સેવાઓના આંતરરાજ્ય પુરવઠા પર કર લેવાનો અધિકાર મળે છે.
Ø Out of which the 4 laws as stated below have been passed by
the parliament as on 12th April, 2017.આ પૈકીનાં નીચે જણાવેલ
4 કાયદાઓ સંસદ દ્ધારા 12મી એપ્રિલ, 2017 ના રોજ પારિત
કરવામાં આવ્યા હતા.
o
The central goods and
services tax act, 2017 ૨૦૧૭નો કેન્દ્રિય માલ અને સેવા કરનો કાયદો
The CGST law has- કેન્દ્રિય માલ અને
સેવા કર અધિનિયમમાં
·
174 sections ૧૭૪ કલમો
·
21 chapters and ૨૧ પ્રકરણો અને
·
3 schedules ૩ પરિશિષ્ટ
·
The CGST plan extends pan
India including the state Jammu and Kashmir. તેનો જમ્મુ કાશ્મીર
રાજ્ય સહિત સમગ્ર ભારતમાં અમલ થાય છે.
o
The integrated goods and services
act, 2017૨૦૧૭નો સંકલિત માલ અને સેવા કરનો કાયદાઓ
·
The IGST law has- 25 sections સંકલિત માલ અને સેવા
કર અધિનિયમમા ૨૫ કલમો
·
9 chapters and ૯ પ્રકારણો અને
·
Notification regarding
integrated tax નોટિફિકેશનો સમાવેશ થાય
o
The union territory goods and
services act, 2017 and
·
The act shall extend to all
the union territories of India namely ભારતના નીચેના સંઘ પ્રદેશોમાં આવા કાયદાઓ
અમલી છે.
·
The Andaman and Nicobar
islands,આંદામન અને નિકોબાર દ્રીપસમૂહ
·
Lakshadweep,લક્ષદ્રીપ
·
Dadra & Nagar Haveli, દાદરા અને નાગર હવેલી
·
Daman & Diu,દમણ અને દીવ
·
Chandigarh & such other
specified territories ચંડીગઢ અને અન્ય નિદિષ્ટ પ્રદેશ
o
The goods and services tax
(compensation to states) act 2017 ૨૦૧૭નો માલ અને સેવા કર (રાજ્યોને વળતર)નો કાયદો
v Indirect tax structure vs. GST structure;
Matters મુદાઓ
|
Old tax structure
પૂર્વકાલીન માળખું
|
GST structure
GST હેઠળ માળખું
|
Broad scheme
વ્યાપક યોજના
|
There are separate laws for
separate levy. (દરેક વેરા માટે અલગ અલગ કાયદાઓ છે.)
|
Now there will be only one
such law because GST shall subsume various taxes as specified above. હવે ફક્ત એક જ કાયદો
રહેશે કારણકે GSTમાં અગાઉ જણાવ્યા
મુજબ મોટા ભાગના પરોક્ષ કરવેરાઓ સમાવિષ્ટ થઈ જશે.
|
Tax rates
કરના દર
|
There are separate rates.દરેક માટે અલગ અલગ
દર હતા.
|
Now there will be one CGST
rate a uniform rate of SGST across all states. હવે ફક્ત એક જ GSTનો દર રહેશે અને તમામ રાજ્યોમાં એકસરખો GSTનો દર રહેશે.
|
Cascading effect
કાસ્કેડિંગ ઇફેક્ટ
|
This problem arises because
credit of CST and many other taxes not allowed. પ્રવર્તમાન GST અને બીજા ઘણા પરોક્ષ વેરા અંગે ઈન્પુટ ક્રેડીટ મજરે મળતી
નથી
|
This situation will not
arise as CST concept is being eliminated with introduction of IGST. હવે આ સમસ્યા નથી
ઉદભાવવાની કારણકે સેંટ્રલ સેલ્સ ટેકસ જ નાબૂદ થશે અને તેને બદલે IGST દાખલ થાય છે.
|
Tax burden
કરભારણ
|
Under present scenario, tax
burden on tax payer is high
પ્રવર્તમાન કરમાળખાને લીધે કર ચૂકવનારે વધુ કર ચૂકવવાનો
થાય છે.
|
Under this, tax burden is
expected to reduce since all taxes are integrated which make it possible the
burden to be split equitably between manufacturing and services. આ નવી વ્યવસ્થાને
પરિણામે તમામ પરોક્ષ ખર્ચા સંકલિત થાય છે. તેથી કરભારણમાં ઘટાડો થવાની અપેક્ષા
છે. આ ભારણ હવે ઉત્પાદન અને સેવાઓ વચ્ચે વિવિધ ધોરણે વહેચાઈ જાય છે.
|
Cost burden on consumers ઉપભોકતાઓ પર પડતરનો
બોજ
|
Due to presence of
cascading effect, certain taxes become part of cost. કાસ્કેડિંગ
ઇફેક્ટને લીધે કેટલાક ટૅક્સ પડતરનો ભાગ બની જાય છે.
|
As GST mechanism removes
such effect by providing credit, cost burden is reduced. GSTની વ્યવસ્થાને લીધે પડતર બોજમાં ઘટાડો થશે કારણકે આ
વ્યવસ્થામાં ટૅક્સ ક્રેડિટ મળે છે.
|
Compliance
કાયદાનું પાલન
|
Tax compliance is complex
because of multiplicity of laws and their provisions to be followed. ટૅક્સ કાયદાઓનું
યોગ્ય પાલન જટિલ બની જાય છે. કારણકે વિવિધ કાયદાઓ અને તેની જોગવાઇઓનું પાલન
કરવું પડે છે.
|
Tax compliance would be
easier as only one law subsuming other taxes need to be followed. કરવેરા ના
કાયદાઓનું પાલન સરળ બને છે. કારણકે તમામ કરવેરા અંગે સમાન કાનૂન છે.
|
v BROAD IDEA ABOUT RATES OF GOODS AND SERVICES માલ અને સેવા કરના
દરનો પ્રારભિક ખ્યાલ
Ø VARIOUS GST TAX SLABS IN INDIA ભારતમાં માલ અને સેવા
કર GSTના વિભિન્ન દર
o
Nil tax rate on; જે અંગે શૂન્ય
ટૅક્સનો દર છે.
Goods - માલ
|
Services – સેવાઓ
|
Milk દૂધ
Bread બ્રેડ
Salt મીઠું
Curd દહી
Sindoor સિંદુર
Natural honey કુદરતી મધ
Besan બેસન
Printed books છાપેલા પુસ્તકો
Newspapers સમાચારપત્રો
|
All hotels and lodges who
carry a tariff below RS.1000 are exempted from taxes under GST. એવી તમામ હોટલો અને
ગેસ્ટ હાઉસ કે જ્યાં ભાડું રૂ.૧૦૦૦થી ઓછું હોય તેમણે માલ અને સેવા કર ભરવાનો
રહેતો નથી.
|
o
GST tax slab of 5% જે અંગે 5%ટૅક્સનો દર છે.
Goods માલ
|
Services સેવાઓ
|
Skimmed milk powder મલાઈ કાઢી લીધેલ દૂધનો પાઉડર
Coffee કૉફી
Coal કોલસો
Fertilizers ખાતર
Tea ચા
Spices મસાલા
Pizza bread પીઝા- બ્રેડ
Kerosene કેરોસીન
Ayurvedic medicines આયુર્વેદિક દવાઓ
|
Small restaurants along
with transport services like railways and airways, takeaway food, restaurants
in hotels with a room tariff less than? 7500(no input credit for these
restaurants) will come under this category. રેલવે અને એરલાઇન્સ
સાથેના નાનાં રેસ્ટ્રોરંટ ટેક અવે ભોજન પૂરું પાડતી હોય એવી તમામ રેસ્ટોરન્ટ કે
જે કોઈ હોટલમાં રૂમનું ભાડું રૂ. 7500 થી ઓછું હોય (આવી રેસ્ટોરન્ટને ઈન્પુટ
ક્રેડિટનો લાભ મલસે નહીં )
|
o
GST tax slab of 12% જે અંગે 12%નો
ટેક્સનો દર છે.
Goods માલ
|
Services સેવાઓ
|
Butter બટર
Cheese ચીઝ
Ghee ઘી
Pickles અથાણાં
Sausage સોસ
Fruit juices ફળોના રસ
Namkeen નમકીન
Tooth powder ટૂથ પાઉડર
Medicine દવાઓ
Umbrella છત્રીઓ
Cell phones સેલ ફોન
Man-made yan માનવ નિર્મિત કાપડ
|
Business class air tickets
will attract a tax of 12% under GST.
વિમાનમા
બિઝનેશ કલાસની ટિકિટ પર 12%નો GST લાગશે
|
o
GST tax slab of 18% જે અંગે 18%નો દર છે.
Goods માલ
|
Services સેવાઓ
|
Pasta પાસ્તા
Pastries and cakes પેસ્ટ્રીઝ અને કેક
Detergents ડીટર્જંટ
Electrical boards ઈલેક્ટ્રોનિક બોર્ડ
Wires વાયર્સ
Furniture ફર્નિચર
Multi functional printers મલ્ટી ફંક્શન
પ્રિંટ્રસ
Doors દરવાજા
Windows બારીઓ
|
Restaurants located inside
hotels with tariff of RS.7500 and above outdoor catering, it and telecom
services and financial services along with branded garments will be part of
this tax slab. રૂ. 7500 કે તેથી
વધુની રૂમ ટેરિફવાળી હોટલમાં રેસ્ટોરન્ટ , ટેલિકોમ સેવાઓ, આઇટી સેવાઓ, બ્રાંડેડ વસ્ત્રો
અને નાણાકીય સેવાઓ
|
o
GST tax slab of 28% જે અંગે 28%નો દર છે.
Goods માલ
|
Services સેવાઓ
|
Panmasala પાન મસાલા
Paint પેઈન્ટ
Sunscreen સનસ્ક્રીન
Water heater વોટર હીટર
Washing machine વોશિગ મશીન
Automobiles ઓટોમોબાઇલ્સ
Motorcycles મોટર સાઈકલ્લ્સ
|
Private run lotteries
authorized by the states, rate club betting,
Cinema will attract tax 28%
tax slab under GST. રાજ્ય દ્ધારા અધિકૃત ખાનગી રન લોટરી રેસ કલબ સત્તાબાજી , સિનેમા
|
Ø BENEFITS OF GST
o
Major step towards tax
reforms કરવેરા સુધારણા તરફ મહત્વનો પ્રયાસ
o
Eliminating the cascading
effect કસ્કેંડિંગ ઇફેક્ટની નાબૂદી
o
Lowering of tax rates કરવેરાના દરમાં ઘટાડો
o
Increases in global
competitiveness વૈશ્વિક હરીફાઈ ક્ષ્મતમાં વધારો
o
Increase in tax revenue and
GDP
ટેક્સની કુલ આવકમાં અને GDPમાં વધારો
o
Reduction in cases of tax-
evasion કરચોરીના કિસ્સાઓમાં ઘટાડો
o
Input tax-credit ઈન્પુટ ટૅક્સ
ક્રેડિટનો લાભ
o
Fall in prices કિંતમાં ઘટાડો
o
Speedy supply of goods and
services માલ અને સેવાઓનો ઝડપી પુરવઠો
o
Shift towards organized
sector સંગઠિત ક્ષેતનો
વ્યાપ
o
Better transparency વધુ સારી પારદર્શિતા
Taxation વાયવહરિક દાખલા
ReplyDelete