Wednesday, March 20, 2019

ACTIVE PASSIVE RULES


                          ACTIVE – PASSIVE
v જે વાક્યમાં વાક્યનો કર્તા અને બને એક ક્રિયાનો કર્તા જ હોય તેવી વાક્યરચનાને active એટ્લે કર્તા પ્રધાન વાકય રચના કહેવાય
v જે વાક્યમાં વાક્યનો કર્તા અને બને અલગ હોય અને વાક્યનું કર્મ કર્તાને સ્થાને મુકાયું હોય તેવી વકાયરચનાને passive કર્મ પ્રધાન વાકય રચના કહેવાય.
v યાદ રાખો
v Active માં થી passive માં કે passive મા થી active માં ફેરવતી ક્રિયાપદ પોતાનું સ્થાન બદલાતું નથી
v Active વાક્યનો કર્તા passive માં કર્મ ને સ્થાને મુકાય
v Active વાક્યનું કર્મ passive માં કર્તા ને સ્થાને મુકાય તેના કર્તા વિભક્તિ થાય.

I
ME
WE
US
YOU
YOU
HE
HIM
SHE
HER
THEY
THEM
THE BOY
THE BOY

વિધાન વાક્યનું passive
કર્તા                                   ક્રિયાપદ                                     કર્મ
                                        Active


કર્તા                                  passive                            by +કર્મ 

ક્રિયાપદનો કાળ
Active
passive
સાદો વર્તમાનકાળ
To વિનાનું મૂળ રૂપ 
Am/is/are+ ભૂતકૃદંત
ચાલુ વર્તમાનકાળ
Am/is/are +ing વાળું રૂપ  
Am/is/are + being + ભૂતકૃદંત
પૂર્ણ વર્તમાનકાળ
Have/has + ભૂતકૃદંત
Have/has +been + ભૂતકૃદંત
સાદો ભૂતકાળ
Ed વાળું રૂપ
Was/were + ભૂતકૃદંત
ચાલુ ભૂતકાળ
Was/were + ing વાળું રૂપ
Was/were + being +ભૂતકૃદંત
પૂર્ણ ભૂતકાળ
Had to + ભૂતકૃદંત
Had  +been+ ભૂતકૃદંત
સાદો ભવિષ્યકાલ
Shall/will+ to વિનાનું
મૂળ ક્રિયાપદ
Shall/will+ be +ભૂતકૃદંત
MAV simple form
MAV + to વિનાનું
મૂળ ક્રિયાપદ
MAV + be +ભૂતકૃદંત
MAV perfect form
MAV + HAVE +ભૂતકૃદંત
MAV+HAVE +BEEN+
 ભૂતકૃદંત

v MAV-
Ø CAN,MAY,SHOULD,WOULD,COULD.MIGHT,MUST
              

direct indirect speech


                                      DIRECT-INDIRECT SPEECH

v  કોઈ વ્યક્તિએ કહેલી વાતને કોઈ પણ જાતના ફેરફાર વગર રજૂ કરવામાં આવે છે.ત્યારે તેને direct speech કહેવામા આવે છે.વ્યક્તિના બોલેલા શબ્દોને અવતરણ ચિહ્નો (inverted commas)ની વચ્ચે મૂકવામાં આવે છે.
v  જો કોઈ વ્યક્તિને કહેલી વાત ને અન્ય વ્યક્તિ પોતાના શબ્દોમાં જરૂરી ફેરફારો સાથે રજૂ કરે ત્યારે તેને indirect speech કહેવામા આવે છે.
v  Indirect speech માં ફેરવતા આટલું ધ્યાન રાખવું.
v  Inverted coma નીકળી જાય
v  મુખ્ય વાક્ય અને reported speech વચ્ચેનો comma નીકળી જાય,તેને બદલે યોગ્ય conjunction(સંયોજકો) વપરાય.
v  Reported speech માં આવેલા
પુરુષ વાચક સર્વનામોમાં
ક્રિયાપદનો કાળ
નજીકર્તા દર્શક શબ્દોમાં ફેરફાર
Direct speech
Indirect speech
Now
Then
Here
There
Ago
Before
Thus
So
Today
That day
Tomorrow
The next day
Yesterday
The day before/the previous day
Last night
The night before/the previous night
Tonight
That night
This
That
These
Those

v  Keep in mind the tense to convert into indirect speech
Direct speech
Indirect speech
Simple present
Simple past
Present continuous
Past continuous
Present perfect
Past perfect
Simple past
Past perfect
Past continuous
Past continuous
Past perfect
Past perfect
Simple future
Past simple
Future continuous
Past continuous
Future perfect
Past perfect

v  Note the change in pronouns
Direct speech
Indirect speech
I
He, she, it
My, mine
His, her, hers, its
Me
Him, her, it
We
They
Us
Them
Our ,ours
Theirs, their
you
Him/ her

Type
Direct speech
Indirect speech
વિધાનવાક્ય
Told, added, replied
That
પ્રશ્નાર્થ વાક્ય
Asked, inquire of
If/ whether wh question 
આગણ્યથ વાકય
Requested, ordered, advised, suggested
To(હકાર )
Not to (નકાર )
ઉદગાર વાકય
Exclaimed with……….
Joy, sorrow etc.
That
Let us
Proposed+……should
That
Let (પરવાનગી )
Requested
To (હકાર )
Not to(નકાર )
                            

                                                     એકવચન
બોલનાર
કર્તા
કર્મ
પ્રથમ
દૃતીય
-

I
Me
My
Mine
Myself
He
He
Him
His
His
Himself
She
She
Her
Her
Hers
Herself
You
You
You
your
Yours
Yourself
They
-
-
-
-

I
I
Me
My
Mine
Myself
we
--
--
--
--
--
                                                   બહુવચન
બોલનાર
કર્તા
કર્મ




We
us
our
ours
Ourselves
He
They
Them
Their
Theirs
Themselves
She
They
Them
Their
Theirs
Themselves
You
You
You
Your
Your
Yourselves
They
They
Them
Their
Theirs
Themselves
I
We
Us
Our
Ours
Ourselves
We
We
Us
Our
Ours
Ourselves

v  Reported speechના બીજા પુરુષના સર્વનામો એકવચન અને બહુવચનમાં સમાન હોય છે.

સાભળનાર
કર્તા
કર્મ
પ્રથમ
દ્રીતીય
એકવચનમાં 

You
You
Your
Yours

Me
I
Me
My
Mine
Myself
Us
We
Us
Our
Ours
-
Him
He
Him
His
His
Himself
Her
She
Her
Her
Hers
Herself
Them
They
Them
Their
Theirs
-
                         

                   વિધાન વાક્ય
v  બે વ્યક્તિના સંવાદને direct speech કહેવાય છે.તે સંવાદને કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે ત્યારે indirect speech બને છે.   
v  બોલનારને reporter કહેવાય છે. સાંભળનાર ને listener કહેવાય છે.
v  REPORTED SPEECH ના કાળમાં ક્યારે ફેરફાર નથી થતો તે જોઈએ
Ø  Reporting verb વર્તમાનકાળ કે ભવિષ્યકાલમાં હોય તો reported speechના કોઈ કાળમાં ફેરફાર થતો નથી.એટલેકે reporting verb તરીકે say, says will say, shall say આવે ત્યારે reported speech ના કોઈ કાળ માં ફેરફાર થતો નથી, અવ્ત્રંચિહન નીકળી જાય છે. અને that થી વાક્ય જોડાય છે.
Ø  Reported speech ના વાક્ય દ્રારા સનાતન સત્ય,કહેવત કે વિજ્ઞાનના સીદ્રાત સૂચવે તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. અવ્ત્રંચિહન નીકળી જાય છે. અને that થી વાક્ય જોડાય છે.
§  The father says, “Mohan is clever.” – The father says that Mohan is clever.
§  Ajay says. “Ronak played well.” – Ajay says that Ronak played well.
§  Chetana will say, “Punam has not done her homework.” –Chetana will say that Punam has not done her homework.
§  Jasna Said, “The sun rises in the east.” – Jasna said that The sun rises in the east.
.
v  કાળ માં ફેરફાર
Ø  Reported speech નું વાક્ય સાદા વર્તમાનકાળનું હોય તો તેને indirect speech માં ફેરવી તો તેનો સાદો ભૂતકાળ બની જાય છે. Am, Is, Are આપેલ હોય તો તેના વચન મુજબ was/were થઈ જાય છે.
§  Jayshree said, “The English teacher teaches very well.”--- Jayshree said that the English teacher taught very well.
§  The principle said, “Ramji is a good peon.”— The principle said that ramji was a good person.
§  Aarti said. “They respect their teachers.” -- Aarti said that they respected their teachers.
§  I said, “I Am very busy.” -- I said that I was very busy.
Ø  Reported speech નું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય તો તે indirect speech માં ફેરવી ત્યારે તેનો ચાલુ ભૂતકાળ બની જાય છે. એટલેકે to be નું વર્તમાન કાળ નું રૂપ+ક્રિયાપદ +ing હોય તો to be નું ભૂતકાળ કાળ નું રૂપ+ક્રિયાપદ + ing બની જાય છે. Am, is, are નું was/were થઈ જાય છે.
§  Manu said, “Kanu is eating an apple.” – Manu said that kanu was eating an apple. 
§  Meena said, “The old man is selling roses.” – Meena said that the old man was selling roses.
§  People said. “They are fighting for food.”—People said that they were fighting for food.
Ø  Reported speech નું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય તો તે indirect speech માં ફેરવી ત્યારે તેનો પૂર્ણ ભૂતકાળ બની જાય છે.એટલેકે has/have નું had બને છે.તેની સાથે ભૂતકૃદંત મુકાય છે.
§  Kanchan said, “The patients have taken medicine.”— Kanchan said that the patients had taken medicine.
§  The dealer said “People have demanded much profit.” – The dealer said that people had demanded much profit.
§  Ronak said, “The children have drawn good picture.” – Ronak said that the children had drawn good picture.
Ø  Reported speech નું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો તેને indirect speech માં ફેરવી તો તેનો પૂર્ણ ભૂતકાળ બની જાય છે એટલેકે ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય છે. અને સહાયકારક ક્રિયાપદ had મુકાય છે. અને did not હોય તો had not થાય છે.
§  Tapu said, “They played well.” – Tapu said that the children had played well.
§  My brother said, “Bhavanaben worked hard.” – My brother said that bhavanaben had worked hard.
§  Shivani said, “Minaxi saw an accident.” – Shivani said that minaxi had seen an accident.
Ø  Reported speech નું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો તેને indirect speech માં ફેરવી તો તેનો ચાલુ પૂર્ણ ભૂતકાળ બની જાય છે એટ્લે કે was/were નું had been થાય છે.
§  The principle said, “The girls were celebrating Gauri Vratas.”—The principle said that the girls had been celebrating Gauri Vratas.
§  Pooja said, “Jyoti was there.” – Pooja said that Jyoti had been there.
§  The teacher said, “Darshan was buying a toy.” – The teacher said that darshan had been buying a toy.
Ø  Reported speech નું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો તેને indirect speech માં ફેરવી તો તેમાં કોઈ ફેરફાર થતો નથી
§  Mina said, “Bhgavati had seen “hum aapke hai koun.”—mina said that bhagavati had seen hum aapke hai koun.
§  Divya said, “Jinal had attended mahendi classes.” – Divya said that jinal had attended mahendi classes.
Ø  Reported speech માં shall ,will ,can ,could, may, might ,should, would આવે તો તેને indirect speech માં ફેરવી એ ત્યારે આ પ્રમાણે ફેરફાર થાય છે.Shall/will-would, can-could, may- might થાય.
§  Pooja said, “Rachana will buy a new pen.” – Pooja said that rachana would buy a new pen.
§  Our English teacher said, “Trupti may eat pani –puri.” – Our English teacher said that trupti might eat pani –puri.
§  Jigna said, “Foram should speak slowly.” – Jigna said that foram should speak slowly.  
Ø  કાળ મિક્ષિત છે. અને સમયસૂચક શબ્દો વપરાયેલા છે. ફેરફાર કરો  સમયસૂચક શબ્દો પણ બદલાવાના છે.
§  Janakbhai said, “Pravinbhai will see this paper tomorrow.” – Janakbhai said that pravinbhai would see that paper the next day.
§  Gayatri said, “Deepa has seen this film.” – Gayatri said that deepa had seen that film.
§  Anilbhai said. “Narendrabhai bought a new pen yesterday.” – Anilbhai said that narendrabhai had bought a new pen the previous day.
v સર્વનામમાં ફેરફાર
કર્તાં વિભક્તિ
કર્મ વિભક્તિ
      સંબધક
વિભક્તિ
I
Me
My
Mine
We
Us
Our
Ours
You
You
Your
Yours
He
Him
His
His
She
Her
Her
Hers
It
It
Its
Its
They
Them
Their
Theirs
Ø  Reporting verb તરીકે said to ને બદલે  indirect કરતી વખતે told વપરાય છે.અને વાકય  that  થી જોડાય છે.
§  Gopal said to girish, “I will reach Bombay tomorrow.” – Gopal told girish that he would reach Bombay the next day.
§  She said, “My brother was ill yesterday.” – She said that her brother had been ill the previous day.
§  Hina said to mina, “I have no pen, so I will buy a new one tomorrow.” – Hina told mina that she had no pen so she would buy a new one the next day.
§  Hiren said to hina, “you will get your beg tomorrow.” – Hiren told hina that she would get her Beg the next day.
§  He said to me, “I shall return your pen tomorrow.” – He told me that he would return my pen the next day.
§  She said to me, “your sister teaches me well.” –She told me that my sister taught her well.
§  The girl said to her mother, “I shall not eat anything.” – The girl told her mother that she would not eat anything.
§  The boy told his father, “I want to buy a scooter.”—The boy told his father that he wanted to buy a scooter.
§  The son said to his father, “I have hurt your feelings.” – The son told his father that he had hurt his feelings.
v  નોંધ : you પછી ક્રિયાપદ આવે તો કર્તા વિભક્તિનું સર્વનામે અને you પછી ક્રિયાપદ ન આવે તો તે કર્મ વિભક્તિનું સર્વનામે સમજવું.
                                         પ્રશ્નાથ વાક્ય
                                       
Ø  Reported   માં આવતા સર્વનામો જો બોલનાર ક સાભળનાર માટે વપરાયેલ હોય તો તેની વિભક્તિ પ્રમાણે indirect speech માં ફેરફાર થાય છે,
Ø  પ્રશ્નાર્થ વાક્ય reported speech માં આવે તો તેમાં નીચે પ્રમાણે ફેરફાર થાય છે. 2 રીતે         1.સહાયકારક ક્રિયાપદથી 2. પ્રશ્નાર્થસૂચક શબ્દથી
Ø  પ્રશ્નાર્થ વાક્ય ની શરૂઆતમાં સહાયકરક ક્રિયા પદ જેવાક am,is,are,was,were,shall,will,should,would,can,could,has,have,had,may,might,do,does કે did થી થાય ત્યારે if અથવા  whether થી વાક્ય જોડાય છે. પ્રશ્નાર્થ વાક્ય સાદું બની જાય છે. અને સાદા વાક્યમાં જે પ્રમાણે ફેરફાર થતો હોય તે પ્રમાણે ફેરફાર થતો હતો તે પ્રમાણે ફેરફાર થાય છે. Said to ને બદલે asked મુકાય છે. અને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે,
Ø  Reported speech નું વાક્ય પ્રશ્નાર્થસૂચક શબ્દ જેવા કે what, why, when, who, whom, whose, which, where, how much, how many, how far, વગેરે થી શરૂ થાય ત્યારે તે પ્રશ્નસૂચક શબ્દ જ સયોજંક બની જાય છે.Reported speech નું વાક્ય સાદું બની જાય છે. Said to ને બદલે asked મુકાય છે. સાદાં વાકયમાં નિયમ મુજબ કાળમાં , સર્વનામ માં ફેરફાર થાય છે. અને પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય છે.
Ø  Reported speech માં વપરાતા do, does, did, indirect speech માં નીકળી જાય છે. કારણકે વાક્ય પ્રશ્નાર્થ રહેતું નથી, સાદું બની જાય છે.
§  The old man said to me, “can you help me?”-- The old man asked me if I could help him.
§  Shaila said to me, “Is this a true answer?” – Shaila asked me if that was a true answer.
§  Sita said to ram, “will you bring this deer for me?” – Sita asked ram if he would bring that deer for her.
§  The teacher said to me, “How long are you staying here?” – The teacher asked me if how long I was staying there.
§  Yamini said to Rita, “where have you put your book?” – Yamini asked Rita if where she had put her book.
§  Darshan said to me, “whose pencil is this?” – Darshan asked me if whose pencil that was.
§  Bina said to me, “have you eaten some sweets today?” – Bina asked me if I had eaten some sweets that day.




v યાદ રાખો   
Ø  Indirect speech ને ટૂકમાં યાદ રાખવા નીચેના નિયમો બરાબર યાદ રાખો
Ø  Direct speech નું indirect speech માં રૂપાતર કરતી વખતે reported speech માં નીચે પ્રમાણે ફેરફાર થાય છે.
Ø  Am અને is નું was થાય are નું were થાય છે.
Ø  Has/have નું had થાય છે.
Ø  Was/were નું had been થાય છે.
Ø  સાદા વર્તમાનકાળ નો સાદો ભૂતકાળ બને છે. એટલેકે take આપ્યું હોય તો took થાય play નું played થાય છે.
Ø  સાદો ભૂતકાળ નો પૂર્ણ ભૂતકાળ બને છે. એટલેકે took નું had taken થાય છે.
Ø  Had + ભૂતકૃદંતમાં કાઇ ફેરફાર થતો નથી.
Ø  Shall/will નું would, can નું could, and may નું might થાય.  તેની સાથે ક્રિયાપદ નું મૂળ   રૂપ જ રહે છે.
Ø  Should/would/could/might માં ફેરફાર થતો નથી
Ø  Do/does નીકળી જાય અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. Do not /does not નું did not થાય છે.   
Ø  Did નીકળી જાય અને ક્રિયાપદ નું ભૂતકૃદંત મુકાય છે. Did not નું had not થાય છે
Ø  સમય સૂચવતા શબ્દોમાં ફેરફાર થાય છે.
Ø  Reporting verb say ,says કે will say હોય તો reporting speech ના કોઈ કાળમાં ફેરફાર થતો નથી
Ø  સનાતન સત્ય, કહેવત કે વિજ્ઞાન ના સિદ્ધાંત માં ફેરફાર થતો નથી ફક્ત that જ મુકાય છે.
Ø  પ્રશ્નાર્થ વાક્યમાં સયોજક if કે whether કે પ્રશ્નાર્થ સૂચક શબ્દ સરુ થતો હોય તો પોતે સયોજક બને છે. (why, when, what)  
Ø  સાદા વાક્યમાં said to ને બદલે told, says to ને બદલે tells મુકાય છે. જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં asked કે asks મુકાય છે.
Ø  પ્રશ્નાર્થ વાક્ય સાદું બને છે. અને સાદા વાકયના નિયમ મુજબ ફેરફાર થાય છે,
§  He said, “She had helped the blind man.” – He said that she had helped the blind man.
§  She said, “He may play cricket.”—she said that he might play cricket.
§  Sushma said, “Sangita should speak true.”—sushma said that sangita should speak true.
§  She said, “Meena wrote this letter yesterday.”—she said that meena had written that letter the day before.
§   Abhay said, “There will be a storm tonight.”---abhay said that there would be a storm that night.
§  I said to her, “where did you put my pen?” – I asked her if where she had put my pen.
§  The policeman said to me, “can you help me?”—the policeman asked me if I could help him.
§  Darshan asked rina, “What did you give me?”—darshan asked rina what she had given him.
§  My brother said, “Manish, why are you late today?”—my brother asked manish why he was late that day.
§  He said to me, “will you help me in preparing the stage?”—he asked me if I would help him in preparing the stage.
                                   આજ્ઞાંર્થ વાક્ય

Ø  વાકયના જુદા જુદા ચાર પ્રકાર માહેનો આ એક પ્રકાર છે. વિધાન વાક્ય હોય તો વાક્ય હોય તો વાક્યને અતે પૂર્ણ વિરામ હોય છે. આજ્ઞાર્થ વાક્ય હોય તોપણ વાક્યને અતે પૂર્ણવિરામ હોય છે,
Ø  ક્યારેક વાક્યની શરૂઆતમાં વિનતિ સૂચવવા please શબ્દ વપરાય છે. આજ્ઞાથ વાક્ય નું indirect કરતી વખતે reported speech ના વાક્ય દ્ધારા સૂચવાયેલા ભાવાર્થ મુજબ said to ને બદલે અલગ અલગ શબ્દો વપરાય છે.
Ø  હુકમનો આદેશ કે અનિવાર્ય ફરજનો ભાવ સૂચવાયો હોય તો said to ને બદલે ordered કે commanded વપરાય છે,
Ø  વિનતી ભાવ સૂચવાયો હોય તો said to ને બદલે requested વપરાય છે.
Ø  સલાહ નો ભાવ સૂચવાયો હોય તો said to ને બદલે advised શબ્દ વપરાય છે. આં
Ø  સૂચનનો ભાવ સૂચવાયો હોય તો said to ને બદલે suggested વપરાય છે.
Ø  સૂચનાનો ભાવ સૂચવાયો હોય તો said to ને બદલે instructed વપરાય છે.
Ø  Said to ને બદલે told કે asked પણ વપરાય છે.
Ø  ઉપરોક્ત ફેરફાર કર્યા પછી પરોક્ષ રચના કરતી વખતે to દ્ધારા reported speech નું વાક્ય જોડાય છે.
§  Our teacher said to the boys “open your note book.”—our teacher told the boys to open their note books.
§  The officer said, “Don’t go till 6 o’clock.”—the officer ordered not to go till 6 o’clock.
§  The traffic police said “stop the car here.” – The traffic police ordered to stop the car there.
§  The beggar said to the passer-by “give me a rupee.”—the beggar requested the passer-by to give him a rupee.
§  My father said to me, “don’t eat too much.”—the father advised me not to eat too much.
§  My younger sister said, “Please don’t tease me.”—my younger sister requested not to tease her.

નકાર વાક્ય :
Ø  આજ્ઞાર્થ વાક્ય નકારમાં વપરાય ત્યારે વાક્યની આગળ don’t કે do not વાપરી ક્રિયાપદ વપરાય છે. આવા વકયોની પરોક્ષ રચના કરતી વખતે reported speech માં વપરાયેલ do નીકળી જાય છે. અને ક્રિયાપદ આગળ not + to મુકાય છે. Said to ને બદલે ભાવાર્થ મુજબનો શબ્દ મુકાય છે.

                                     આશ્ચર્ય વાક્ય
Ø  આશ્ચય કારક વકયોના સામાન્ય રીતે આરભ what કે how થી થતો હોય છે. આવા ઉદગાર વાક્યનું indirect કરતી વખતે પહેલા તો said to ને બદલે exclaimed to મુકાય છે. Reported speech નું વાક્ય સાદું બની જાય છે. અને સાદા વાકયના ફેરફારના નિયમ મુજબ કાળ અને સર્વનામ માં ફેરફાર થાય છે.
Ø  Reported speech ના વાકયના ભાવ પ્રમાણે exclaimed with delight, exclaimed with sorrow, exclaimed with disgust, exclaimed with joy, joyfully, angrily, in fear, with wonder, with surprise, with appreciation જેવા phrases વપરાય છે.
Ø  વાક્યમાં વપરાતા oh, hurrah, alas, what અને  how જેવા શબ્દો નીકળી જાય છે. અને કેટલીક વાર ઉત્ક્ત્તાસૂચક શબ્દો  very really કે indeed વપરાય છે.
Ø  ઉદગાર વાક્યનું વિધાન વાક્ય બનતા તે સંયોજકથી જોડાય છે. અને વાક્યને અતે ઉદગાર ચિહ્નને બદલે પુણ વિરામ મુકાય છે
§  He said, “How happy I am at this moment!” – He exclaimed that he was very happy at that moment.
§  “What a good news this is!” exclaimed the man.—the man exclaimed that that was a very good news.
§  He said,” what narrow escape I had!” – He exclaimed that he had a very narrow escape.
§  The poet said, “What a scene!” – The poet exclaimed with praise that it was really a fine scene.
§  The king said, “What a happy man I am!”—The king exclaimed that he was a very happy man.
§  My sister said, “What a sad day it is!”—my sister exclaimed it was a very sad day.

     પરવાનગી અને દરખાસ્ત સૂચવતા વાક્યો

Ø  કોઈપણ વ્યક્તિ પાસે પરવાનગી માગીએ ત્યારે તે વાક્ય સામાન્ય રીતે આજ્ઞાર્થ વાક્ય હોય છે.
Ø  આથી તેવા વાક્યનું પરોક્ષ રચના માં આપણે રૂપાતર કરીએ ત્યારે said to ને બદલે requested, asked કે told મુકાય છે.
Ø  ત્યાર પછી  આજ્ઞાર્થ વાકયના ફેરફાર મુજબ to થી વાક્ય જોડાય છે. અને નકાર વાક્ય not+ to થી જોડાય છે.
Ø  Let ને બદલે ક્યારેક allow કે permit વપરાય છે.
§  The boys said to the teacher, “let us play for half an hour.”—the boys requested the teacher to let them play for half an hour.
§  My friend said to my father, “let him stay with me for one day more.” – My friend asked my father to allow me to stay with him for one day more.
§  The principle said to the class teacher, “Don’t let them go early.”—the principle instructed the class teacher not to let them go early.

            દરખાસ્ત સૂચવતા વાક્યો

Ø  Let દ્વારા દરખાસ્ત પણ સૂચવે છે. આવા વકયોનું indirect speech માં રૂપાતર કરતી વખતે said to ને બદલે proposed અથવા suggested to મુકાય છે. Let પછી વપરાયેલ કર્મ વિભક્તિની કર્તા વિભક્તિ બને છે અને તેની should વપરાય છે. અને વિધાન વાક્ય બને છે
§  The students said to the teacher, “let us go for a picnic.”—The students proposed to the teacher that they should go for a picnic.
§  My friends said, “Let’s not have only tea.”—my friends suggested that they should not have only tea.”

              સુભેચ્છા સૂચવતા વાક્યો
.
Ø  Good morning, thank you સુભેચ્છા વ્યક્ત કર્તા વાક્યો છે. આવા વાક્યો સીધા જ જોડી સકાય છે. સામાન્ય રીતે અહિયાં said to ને બદલે wished કે prayed મુકાય છે. અથવા તો thank જેવુ ક્રિયાપદ સીધું વપરાય છે. 
§  Bhavini said to her teacher, “good morning.” – Bhavini wished her teacher good morning.
§  Bhairavi said to me, “thank you for your kind help.” – Bhairavi thanked me for my kind help.

picture description word std 10

·          hedge – વાડ ·          broom – સાવરણી ·          plant – છોડ ·          tree – વ...