ACTIVE –
PASSIVE
v જે વાક્યમાં વાક્યનો
કર્તા અને બને એક ક્રિયાનો કર્તા જ હોય તેવી વાક્યરચનાને active એટ્લે કર્તા પ્રધાન વાકય રચના કહેવાય।
v જે વાક્યમાં વાક્યનો કર્તા અને બને અલગ હોય અને
વાક્યનું કર્મ કર્તાને સ્થાને મુકાયું હોય તેવી વકાયરચનાને passive કર્મ પ્રધાન વાકય રચના કહેવાય.
v યાદ રાખો
v Active માં થી passive માં કે passive મા થી active માં ફેરવતી ક્રિયાપદ
પોતાનું સ્થાન બદલાતું નથી
v Active વાક્યનો કર્તા passive માં કર્મ ને સ્થાને
મુકાય
v Active વાક્યનું કર્મ passive માં કર્તા ને સ્થાને
મુકાય તેના કર્તા વિભક્તિ થાય.
I
|
ME
|
WE
|
US
|
YOU
|
YOU
|
HE
|
HIM
|
SHE
|
HER
|
THEY
|
THEM
|
THE BOY
|
THE BOY
|
વિધાન વાક્યનું passive
કર્તા
ક્રિયાપદ કર્મ
Active
કર્તા passive by +કર્મ
ક્રિયાપદનો કાળ
|
Active
|
passive
|
સાદો વર્તમાનકાળ
|
To વિનાનું મૂળ
રૂપ
|
Am/is/are+ ભૂતકૃદંત
|
ચાલુ વર્તમાનકાળ
|
Am/is/are +ing વાળું રૂપ
|
Am/is/are + being + ભૂતકૃદંત
|
પૂર્ણ વર્તમાનકાળ
|
Have/has + ભૂતકૃદંત
|
Have/has +been + ભૂતકૃદંત
|
સાદો ભૂતકાળ
|
Ed વાળું રૂપ
|
Was/were + ભૂતકૃદંત
|
ચાલુ ભૂતકાળ
|
Was/were + ing વાળું રૂપ
|
Was/were + being +ભૂતકૃદંત
|
પૂર્ણ ભૂતકાળ
|
Had to + ભૂતકૃદંત
|
Had +been+ ભૂતકૃદંત
|
સાદો ભવિષ્યકાલ
|
Shall/will+ to વિનાનું
મૂળ ક્રિયાપદ
|
Shall/will+ be +ભૂતકૃદંત
|
MAV simple form
|
MAV + to વિનાનું
મૂળ ક્રિયાપદ
|
MAV + be +ભૂતકૃદંત
|
MAV perfect form
|
MAV + HAVE +ભૂતકૃદંત
|
MAV+HAVE +BEEN+
ભૂતકૃદંત
|
v MAV-
Ø CAN,MAY,SHOULD,WOULD,COULD.MIGHT,MUST
No comments:
Post a Comment