વિભાગ A
એક જ શબ્દમાં લખો.
1. વિધુતના વહનની દષ્ટિએ કાર્બન સંયોજનો કેવા હોય છે. Ch-4
2. અષ્ટકનાં સિદ્ધાતની તુલના કોની સાથે કરી હતી? Ch-5
3. અરીસા પર જ્યારે પ્રકાશકિરણ લંબરૂપે આપત થાય છે. ત્યારે
પરાવર્તિતકોણ કેટલો હશે. Ch-10
ખાલી જગ્યા
4. મિસેલ પાણીમાં ..........ની રચના કરે છે. Ch-4
5. આવર્ત કોષ્ટકમાં ,,,,,,,,,,,,નું સ્થાન ચર્ચાસ્પદ છે. Ch-5
6. ધમનીઓની દીવાલ જાડી અને ..........હોય છે. Ch-6
ખરાં કે ખોટા
7. ઘરમાં બધાં વિધુતઉપકરણો શ્રેણીમાં જોડેલાં હોય છે. Ch-13
8. રુધિર લાલ રંગની નિર્જીવ પ્રવાહી સંયોજક પેશી છે. Ch-6
9. GHનાં પ્રમાંણમાં વધારો કે ઘટાડો શરીર પર અસમાન્ય અસર સર્જે
છે. Ch-7
વિકલ્પો
10. પુરુષમાં શુક્રકોષો કેટલા પ્રકારના હોય છે. A.એક B.બે C.ત્રણ D. ચાર
11. કુત્રિમ સેટેલાઈટમાં ઊર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે કોનો
ઉપયોગ થાય છે. A. અશ્મિ બળતણ B. યુરેનિયમ
C. સોલરસેલ D. ગુરુત્વાકર્ષણ
12. અસ્તિત્વ માટે સજીવો પરસ્પર એકબીજા પર આધારિત રહી શું સર્જે
છે. A. જીવવારણ B.આહારશ્રુખલા
C.નિવસનતંત્ર
D.પર્યાવરણ
પ્રક્રિયાઓ પૂર્ણ કરો
13. Fe + cuso4 à Ch-1
14. Cao(s) + H2O à Ch-2
15. Al2O3 + 6HCL à Ch-3
16. CH3COOH + Na2CO3 à
વિભાગ B
17. વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેમ ક્યારે કહેવાય
પ્રતિબિંબના પ્રકાર વિશે સ્પષ્ટતા કરો. P-13 ch-10 અથવા ગોલીય અરીસો કોને કહે છે. તેના પ્રકાર સમજાવો.
P-14 ch-10
18. પ્રકાશનું પ્રકિર્ણનકોને કહે છે. તે કયાં પરિબળો પર આધાર રાખે છે. P-79 ch-11
19. વિધુતપ્રવાહનું સૂત્ર લખી તેનો એકમ વ્યાખ્યાયિત કરો. P-103 ch-12 અથવા ચલ અવરોધ એટ્લે શું તેનું એક ઉદાહરણ આપો. P-108 ch-12
20. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લખો., ચુંબકીય
ક્ષેત્રરેખાઓ એટલે શું. P-155 ch-13
21. એક્કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે. P-12 ch-6 અથવા આપણા જઠરમાં એસિડના કાર્ય શું છે. P-6 ch-6
22. હલનચલન એટલે શું સજીવોમાં કયાં હેતુઓ માટે હલનચલન જોવા મળે છે. યોગ્ય
ઉદાહરણ આપો. P-50 ch-7 અથવા પરાવર્તી ક્રિયાનો અર્થ શું
છે. ઉદાહરણ આપો. P-51 ch-7
23. સજીવો શા માટે પ્રજનન કરે છે. P-76 ch-8
24. પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલ છે. P-108 ch-9
25. આપણા માટે બળતણની પસંદગી કરતી વખતે કયાં પ્રસ્નોના ઉત્તર ધ્યાનમા રાખવા
જોઈએ. P-142 ch-14 અથવા અશ્મિભૂત બળતણ ના
દહન થી સર્જાતા પ્રદૂષણને કેવી રીતે ઘટાડી શકાય. P-143 ch-14
26. પર્યાવરણ ટૂંક નોધ લખો. P-165 ch-15
વિભાગ C
27. વન- સંરક્ષણ માટે તેની સાથે સંકળાયેલ કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ તરફ ધ્યાન
રાખવું જરૂરી છે. P-191 ch-16
28. સ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સમજાવો. P-11 ch-1 અથવા પદાર્થ x નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. A. પદાર્થ x નું નામ આપો અને તેનું સૂત્ર લખો. B. પદાર્થ x ની પાણી સાથેની પ્રક્રિયા લખો. P-13 ch-1
29. સોડિયમ હાઈડ્રોક્સાઈડ ટૂંક નોધ લખો. P-46 ch-2
30. ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ લખો. P-64 ch-3 અથવા ધાતુની નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ
નીપજ મળશે તેનો આધાર શેના પર રહેલ છે. ઉદાહરણ સાથે સમજાવો. P-68 ch-3
31. હાઈડ્રોજન અણું(H2)માં સહસંયોજક બંધની રચના સમજાવો. P-90 ch-4
32. ડોબરેનરની ત્રિપુટી એટલે શું સમજાવો. P-126 ch-5
33. ગોલીય અરીસા વડે થતાં પરાવર્તન માટેની નવી કાર્તેઝિયન સંજ્ઞા પ્રણાલી
સમજાવો. P-22 ch-10
34. સૂર્યનો શ્ર્વેત પ્રકાશ સાત ઘટક રંગોનો બનેલો છે. તે દર્શાવતો ન્યુટનનો
પ્રયોગ યોગ્ય આકૃતિ દોરી સમજાવો. P-76 ch-11 અથવા સ્વરછ આકાશનો ભૂરો રંગ શાથી
જોવા મળે છે. P-79 ch-11
વિભાગ D
35. વિધુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. P-110 ch-12
36. યોગ્ય આકૃતિની મદદથી વિધુત મોટરની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો. P-166 ch-13 અથવા
વિધુતપ્રવાહધારિત વર્તુળાકાર લૂપના કારણે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો.
P-159 ch-13
37. દૈનિક જીવનમાં PHનું મહત્વ સમજાવો. P-43 ch-2
38. મિશ્રધાતુ ટૂંક નોધ લખો. P-76 ch-3 અથવા સક્રિયતા શ્રેણીની મધ્યમાં
રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. P-74 ch-3
39. વિષમપોષી પોષણ વિશે સમજૂતી આપો. P-12 ch-6 અથવા આપણા શરીરમાં પ્રવેશતા ખોરાકનું શું થાય છે. P-13 ch-6
No comments:
Post a Comment