Tuesday, January 28, 2020

ધોરણ 10 માટે ખાસ ઉપયોગી પેપર 2 વિજ્ઞાન


                                   વિભાગ A
                      એક જ શબ્દમાં
1.    લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ, ભૂરા રંગના પ્રકાશની તરંગલંબાઈ કરતાં આશરે કેટલા ગણી છે. Ch-11
2.    વિધુતપ્રવાહની તપીય અસરના સિદ્ધાત પર કાર્ય કરતાં એક વિધુત ઉપકરણનું નામ આપો. Ch-12
3.    આક્રુતિમાં દર્શાવેલ વિધુતપ્રવાહધારીત વર્તુળાકાર રિંગની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે.
                      ખરાં કે ખોટાં
4.    નિરોધ એ યાંત્રિક ગર્ભઅવરોધન પદ્ધતિ છે. Ch-8
5.    ડાયનોસરમાં પીંછાનો ઉપયોગ ઠંડા હવામાન સામે અવાહક પડ તરીકે થયો હતો. Ch-9
6.    થર્મલ પાવર પ્લાન્ટમાં વીજ-ઉત્પાદન માટે વિપુલ માત્રામાં અશ્મિ બળતણનો ઉપયોગ થાય છે. Ch-14
                  ખાલી જગ્યા પૂરો.
7.    વટાણામાં સુત્રાગો .......... નું ઉદાહરણ છે. Ch-7
8.    ગર્ભાશય .......... દ્વારા યોનિમાર્ગમાં ખૂલે છે. Ch-8
9.    પૃથ્વી પર હાલની માનવજાતિનું મૂળ ઉદગમ ..........છે.   Ch-9
                    જોડકા
10. અમીબા àમિશ્રાહારી
11. પેરામીશિયમ àઝાલરો
12. મનુષ્ય àખોટાં પગ
13. માછલીàપક્ષ્મો
                         વિકલ્પો
14. ચીપકો આંદોલન શાના સંરક્ષણ માટેના પ્રકૃતિવેદોનું ઉદાહરણ છે. A. જંગલ B. પાણી C. કોલસો D. પેટ્રોલિયમ
15. સિલ્વર ક્લોરાઈડને દોરા રંગની બોટલમાં સંઘર્વમાં આવે છે કારણકે A. તે સફેદ ઘન પદાર્થ છે. B. તે રેડોક્ષ પ્રક્રિયા આપે છે. C. તેને સૂર્યપ્રકાશ અસરથી બચાવી શકાય D. આપેલ પૈકી એક પણ નહિ
16. નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઈડ આપતો નથી. A.માર્બલ B.ચૂનાનો પથ્થર C.ચૂનો Dખાવાનો સોડા.
                                          વિભાગ B
17. પ્રકાશસંશ્ર્લેષણ એટલે શું પ્રકાશશ્ર્લેષણ નું સમીકરણ આપો. આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો. P-9 ch-6 અથવા   મનુષ્યના પાચનતંત્રની સ્વરછ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. P-13 ch-6
18. મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું છે. P-53 ch-7
19. પાનફૂટીના નવા છોડ અલિંગી પદ્ધતિથી કઈ રીતે ઉત્પન્ન થાય છે. સમજાવો. P-81 ch-8 અથવા કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. P-82 ch-8
20. પ્રાકૃતિક પસંદગી ભમરાની વસતિમાં ઉદ્વિકાશની દિશા સૂચવે છે. વિસ્તૃત રીતે સમજાવો. P-114 ch-9
21. થર્મલ પાવર પ્લાન્ટ ટૂંક નોધ લખો. P-144 ch-14 અથવા બાયોગેસ શું છે. બાયોગેસનો ઉપયોગ કઈ રીતે લાભદાયી છે. P-145 ch-14
22. આહારજાળ સમજાવો. P-168 ch-15
23. ગંગા સફાઈ યોજના શા માટે શરૂ કરવામાં આવી? પાણીમાં કયા જીવાણુની હાજરી પાણી પ્રદુષિત હોવાનું મનાય છે. P-188 ch-16 અથવા જૈવ-વિવિધતા એટલે શું જૈવ વિવિધતાના સંરક્ષણનો મુખ્ય ઉદેશ શો છે. જૈવ વિવિધતાનું વિશિષ્ટ સ્થળ કયું છે. P-190 ch-16
24. રાસયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે.          P-8 ch-1
25. સૂચક એટલે શું એસિડ-બેઇઝની પરખ માટે વપરાતા સૂચકો શોધો.  P-34 ch-2 અથવા ધ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઇઝની પરખ કેવી રીતે કરશો ઉદાહરણ આપી સમજાવો.   P-35 ch-2
26. તત્વોને તેમની વાહકતાના ગુણધર્મને આધારે ઉદાહરણ સહિત વર્ગીકૃત કરો P-62 ch-3
                                       
                                                વિભાગ C
27. વોહલરે કઈ માન્યતાનું ખંડન કર્યું ઉદાહરણ આપો. અથવા સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું P-95 ch-4
28. ઇથેનોલના ભૌતિક ગુણધર્મો અને ઉપયોગો લખો.                   P-104 ch-4
29. આધુનિક આવર્ત કોષ્ટક મેન્ડેલીફ્ના આવર્ત કોષ્ટકની વિસંગત્તાઓ કેવી રીતે દૂર કરી શક્યું P-138 ch-5
30. સમતલ અરીસો એટલે શું સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. P-13 ch-10 અથવા બહિર્ગોળ અરિસાના ઉપયોગો લખો. P-22 ch-10
31. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ સાંજવો.        P-78 ch-11
32. સુવાહક તાર, અવરોધક તાર અને અવરોધક બનાવવા માટે વપરાતા દ્ર્વ્યોના નામ આપો. P-110 ch-12
33. શૉટસકિટિગ અને ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત જણાવો. P-176 ch-13 અથવા ઘરેલુ વિધુતપરિપથમાં ઓવરલોડિંગ  માટે જવાબદાર ત્રણ પરિબળોની યાદી બનાવો. P-176 ch-13
34. જૈવિક ક્રિયાઓ એટલે શું.સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. P-8 ch-6        
                              
                                                વિભાગ D 
35. માનવમગજ સમજાવો. P-53 ch-7 અથવા પરાવર્તી કમાન સમજાવો.કરોડરજ્જૂની પરાવર્તી ક્રિયા સમજાવો. P-53 ch-7
36. કિશોરાવસ્થા ટૂંક નોધ લખો. P-85 ch-8
37. જાતિનિર્માણની ક્રિયાવિધિ સમજાવો. P-117 ch-9 અથવા ઊદ્ધિકાસ આધારે સજીવોનું વર્ગીકરન સમજાવો, P-118 ch-9
38. સોલરસેલ સમજાવો. P-149 ch-14
39. નિવસનતંત્રના ઘટકો  સમજાવો. P-166 ch-15 અથવા નકામા કચરાના પ્રકારો જણાવો. P-171 ch-15

No comments:

Post a Comment

picture description word std 10

·          hedge – વાડ ·          broom – સાવરણી ·          plant – છોડ ·          tree – વ...