વિભાગ A
એક શબ્દમાં
1.
જમણા
હાથના અંગૂઠાના નિયમનું બીજું નામ શું છે. Ch-13
2.
સુત્રાત્મક
રીતે ઓહમનો નિયમ રજૂ કરો. Ch-12
3.
માનવઆંખની
સૌથી આગળના ભાગનું નામ આપો. Ch-11
ખાલી જગ્યા
4.
હાઈડ્રોજન
બોમ્બ …….. પ્રક્રિયા પર આધારિત છે. Ch-14
5.
નિવસનતંત્રમાં
ખોરાક રૂપે ......... નું વહન થાય છે. Ch-15
6.
જંગલો........
ના વિશિષ્ટ સ્થળ છે. Ch-16
ખરાં કે ખોટાં
7.
બધા
સજીવો ફક્ત રાસાયણિક ઊર્જાનો જ ઉપયોગ કરી શકે છે. Ch-15
8.
નર્મદા
બચાવો આંદોલન નર્મદા નદી પર બનાવેલા બંધની ઊચાઇ વધારવાની વિરોધમાં હતું. Ch-16
9.
વિધટન
પ્રક્રિયામાં એકલ પ્રક્રિયકમાથી બે ક તેથી વધુ નિપજો મળે છે. Ch-1
જોડકાં
10.
હાઈડ્રોજનનો
અણું àદ્રીબંધ તેમજ એકલબંધ
11.
નાઇટ્રોજનનો
અણુ àમાત્ર એકલબંધ
12.
ઓક્સિજનનો
àત્રિબંધ
13.
બેંઝિન
->માત્ર દ્રીબંધ
વિક્લ્લ્પો
14.
વિધુત
તાર ઉપર શેનું અસ્તર લગાવેલ હોય છે. A.DDT
B.PTFF C.PVC D.PAN
15.
ફોર્મિક
એસિડમાં કેટલા કાર્બન હોય છે.
A.1 B.2 C.3 D.4
16.
આધુનિક
આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ક્રમાંક 20 દર્શાવતુ તત્વ કયા આવર્તનું છે. A.2 B.1
C.3 D.4
વિભાગ B
17.મોટા બંધની
પરિયોજનાઓમાના વિરોધમાં કઈ ત્રણ પાયાની સમસ્યાઓ કારણભૂત છે. P-194 ch-16
18. શા માટે દહીં અને
ખાટા પદાર્થોને પીતલ તેમજ તાબાનાં વાસણોમાં ન રાખવા જોઈએ. P-39 ch-2 અથવા શા માટે નિસ્યંદિત પાણી વિધુતનું વહન કરતું નથી જ્યારે
વરસાદી પાણી વિધુતનું વહન કરે છે. P-40 ch-2
19. અધાતુ તત્વોના
સામાન્ય ગુણધર્મો લખો. P-64 ch-3
20. વિષમ પરમાણુ એટલે
શું ઉદાહરણ આપો. P-97 ch-4 અથવા
ક્રિયાશીલ સમૂહો એટલે શું ઉદાહરણ આપો. P-97 ch-4
21. આવર્તનીય ગુણધર્મો
એટલે શું. ઉદાહરણ આપો. P-134 ch-5
22. પ્રકાશના
વક્રીભવનના નિયમો લખો. P-28 ch-10 અથવા
પ્રકાશીય ઘટ્ટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું. P-30 ch-10
23. ગુરુદષ્ટિની ખામી
થવાના કારણો જણાવો. તેને કેવી રીતે નિવારી શકાય છે. યોગ્ય આકૃતિ દ્વારા તે
દર્શાવો. P-73 ch-11
24. અવરોધોની શ્રેણી-જોડાણ
માટેનો નિયમ જણાવો. ત્રણ અવરોધોનું શ્રેણી-જોડાણ દર્શાવતો પરિપથ દોરો. P-112 ch-12 અથવા અવરોધોના શ્રેણી-જોડાણની લાક્ષણિકતાઓ જણાવો. P-114 ch-12
25. ઔધોગિક
વિધુતમોટરની વિશેષ લાક્ષણિકતાઓ કઈ છે. P-167 ch-13
26. સ્વયંપોશી પોષણ
અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે. P-15 ch-6 અથવા ATP ટૂંક
નોધ લખો. P-17 ch-6
વિભાગ C
27. ચેતાપેશીનું કાર્ય
શું છે. સ્નાયુપેશી ચેતા-ઊર્મિવેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે. P-53 ch-7 અથવા આવર્તન નો અર્થ શું છે. ઉદાહરણ સાથે સમજાવો. P-56 ch-7
28. માસિક ચક્ર
સમજાવો. P-87 ch-8
29. કાર્યસદ્શ અંગો
ટૂંક નોધ લખો. P-119 ch-9 અથવા કૃત્રિમ પસદંગીના
ઉપયોગથી જંગલી કોબીજમાં ઉદ્વિકાશ સમજાવો. P-120 ch-9
30. પવન-ઉર્જાના ફાયદા
અને પવન-ઊર્જાના ઉપયોગ કરવામાં કઈ મર્યાદાઓ છે. તે જણાવો. P-146 ch-14
31. ઓઝોન કેવી રીતે
નિર્માણ પામે છે. ઓઝોન સ્તરની અગત્ય જણાવો. P-170 ch-15 અથવા નિવસનતંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા ઉર્જાનું વહન
સમજાવો. P-168 ch-15
32. જંગલ સ્ત્રોતો
કેવી રીતે મુખ્ય દાવેદારો/ભાગીદારો દ્વારા અસર પામે છે. તે સમજાવો. P-191 ch-16
33. રેડોક્ષ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન-રીડકશન પ્રક્રિયાઓ
કોનેકહે છે. યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. P-16 ch-1 અથવા ખોરાપણું ટૂંક નોધ લખો. P-17 ch-1
34. સાંદ્ર એસિડને મંદ
કરતી વખતે શામાટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે. P-41 ch-2 અથવા કઈ ધાતુઓ મંદ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરે છે. અને કઈ ધાતુઓ મંદ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરતી નથી. P-37 ch-2
વિભાગ D
35. આયનીય સંયોજનના
સામાન્ય ગુણધર્મો લખો. P-95 ch-4
36.હાઇડ્રોકાર્બન
સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ સમજાવો. P-95 ch-4 અથવા હાઇડ્રોકાર્બન
સંયોજનો એટલે શું. તેનું વર્ગીકરણ સમજાવો. P-95 ch-4
37. મેન્ડેલિફના આવર્ત
કોષ્ટકની રૂપરેખા સમજાવો. P-128 ch-5
38. ગોલીય અરીસાના
સંદર્ભમાં નીચેના પદો વ્યાખ્યા આપી સમજાવો. ધ્રુવ,
વક્રતાકેન્દ્ર, વક્રતાત્રિજ્યા, મુખ્યઅક્ષ,
મુખ્યકેન્દ્ર, કેંદ્ર્લંબાઈ,
દર્પણમુખ P-14 ch-10 અથવા પ્રકાશના મૂળભૂત
ગુણધર્મો લખો અને સમજાવો. P-11 ch-11
39. માનવઆંખની
નામનિદેશનવાળી સરળ રેખાક્રુતિ દોરી તેના મુખ્ય ભાગોના કાર્ય સમવો. P-69 ch-11 અથવા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો. આકાશમાં મેઘધનુષ્યના
નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિ દોરી સમજાવો. P-76 ch-11
No comments:
Post a Comment