વિભાગ A
જોડકા જોડો
1.
અવખંડન àપ્લેનેરિયા
2.
કલિકાસર્જન
àબટાટા
3.
વાનસ્પતિક
પ્રજનન àસ્પાયરોગાયરા
4.
પુનર્જનન
àયીસ્ટ
વ્યાખ્યા
5.
પોષણ ch-6
6.
જનીન ch-9
7.
સૌર-અચળાક
ch-14
8.
બંધ ch-16
પ્રક્રિયાઑ પૂર્ણ કરો.
9.
Cao + H2O à
10.
BACL2 + H2SO4 à
11.
K2O + H20 à
12.
CH4 + 02 à
વિકલ્પો
13.
ગોલીય
અરિસાની સપાટીના મધ્યબિંદુને શું કહે છે. A.મુખ્યકેન્દ્ર
B.મુખ્યઅક્ષ
C.વક્રતાકેન્દ્ર
D.ધ્રુવ ch-10
14.
વિધુતચુંબકીય
પ્રેરણની ઘટનાની શોધ કોણે કરી? A.ફેરેડેએ B.ઓસ્ટેડ C.એમ્પિયર D.વોલ્ટાએ
ch-13
15.
વિસ્વમા
ઝડપથી ઘટી રહેલો નૈસર્ગિક સ્ત્રોત કયો છે. A.પાણી B.જંગલો C.પવન D.સૂર્યપ્રકાશ
ch-16
16.
પુરુષમાં શુક્રકોષો કેટલા પ્રકારના હોય છે. A.એક B.બે C.ત્રણ D,ચાર
વિભાગ B
17. અવરોધોના
સમાંતર જોડાણ માટેનો નિયમ જણાવો. ત્રણ અવરોધોનું સમાંતર જોડાણ દર્શાવતો વિધુતપરિપથ
દોરો. P-112 ch-12
18. એકદિશ પ્રવાહ
સમજાવો. P-173 ch-13 અથવા ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. P-156 ch-13
19. પોષણના આધારે
સજીવોના મુખ્ય પ્રકાર જણાવો. P-9 ch-6
20. વિધાન સમજાવો. વીજ
આવેગમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે ઉતમ સાધન છે. P-56 ch-7 અથવા લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયાં
અંત:સ્ત્રાવ સ્ત્રવે છે. શરીરમાં તેની અસરો લખો. P-57 ch-7
21. સમજાવો. કોષીય
પ્રજનન P-76 ch-8
22. આનુવંશિકતાની
ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે છે. P-112 ch-9 અથવા લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. P-112 ch-9
23. બાયોગેસ પ્લાન્ટ
ટૂંક નોધ લખો. P-145 ch-14
24. બગીચાને
નિવસનતંત્ર શા માટે ગણવામાં આવે છે. P-165 ch-15 અથવા પોષક સ્તરો એટલે શું એક આહારશૃખલાનું ઉદાહરણ આપો. અને
તેમાના વિવિધ પોષક સ્તરો જણાવો. P-170 ch-15
25. જંગલ સંરક્ષણમાં
બિશનોઈ સમુદાયનો ફાળો જણાવો. P-192 ch-16
26. પ્રકાશના
પરાવર્તનના કિસ્સામાં આપાતકોણ અને પરાવર્તનકોણની વ્યાખ્યાઓ લખો. P-12 ch-10 અથવા અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો. P-20 ch-10
વિભાગ C
27. વાતાવરણીય
વક્રીભવન શું છે. સંક્ષિપ્તમાં સમજાવો. P-77 ch-11
28. ઓક્સિડેશન અને
રીડકસન પ્રક્રિયા કોને કહે છે. ઉદાહરણ આપી સમજાવો. P-16 ch-1 અથવા વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે. ઉદાહરણ આપો P-15 ch-1
29. PH માપક્રમ ટૂંક નોધ લખો. P-42 ch-2
30. ધાતુઓના શુદ્ધિકરણ
માટેની વિધુતવિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ સમજાવો. P-5 ch-3
31. કાર્બનની ચતુ;સંયોજકતા સમજાવો. P-89 ch-4 અથવા આલ્કોહોલ પીણાં તરીકે નુક્સાનકારક છે. વિધાન સવિસ્તર
સમજાવો. P-105 ch-4
32. ન્યુલેન્ડનો
અષ્ટ્કનો નિયમ સમજાવો. P-127 ch-5
33. વાયુરંધ્ર ટૂંક
નોધ લખો. P-10 ch-6 અથવા પ્રકાશસંશ્ર્લેષણ
માટે પ્રકાશ જરૂરી છે. તે તમે કેવી રીતે પુરવાર કરશો. P-11 ch-6
34. વનસ્પતિ અંત;સ્ત્રાવો વર્ણવો P-56 ch-7
વિભાગ D
35. પુષ્પ એટલે શું.
પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો. P-83 ch-8 અથવા સપુષ્પી વનસ્પતિઓમા લિંગી પ્રજનન સમજાવો. P-84 ch-8
36. મનુષ્યનો ઉદ્વિકાસ
સમજાવો. P-122 ch-9
37. પવન ઉર્જા ટૂંક
નોધ લખો. P-146 ch-14 અથવા ન્યુક્લિયર
વિખંડન ટૂંક નોધ લખો. P-150 ch-14
38. અંતર્ગોળ અરીસા
માટે R=2F સૂત્ર મેળવો. P-16 ch-10
39. સામાન્ય આંખ કેવી
રીતે દૂરની અને નજીકની વસ્તુને સ્પસ્ટ જોઈ શકે છે. P-70 ch-11 અથવા ગુરુદષ્ટિની ખામી ટૂંક નોધ જણાવો. P-72 ch-11
No comments:
Post a Comment