વિભાગ A
એક જ શબ્દમાં
1.
હાલમાં
કેટલા તત્વો જાણીતા છે. Ch-5
2.
બાયોગેસ
અને CNGનો મુખ્ય ઘટક જણાવો. Ch-4
3.
આયનીય
સંયોજનોના ગલંબિન્દુ અને ઉત્કલનબિંદુ કેવા હોય છે. Ch-3
4.
કયું
સંયોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને વિરજન પાઉડર બનાવે છે. Ch-2
ખાલી જગ્યા
5.
ENT સ્પેશિયાલિસ્ટ
ડોક્ટર નાના દર્પણમુખવાળા ...........નો ઉપયોગ કરે છે. Ch-10
6.
આંખના
ડોળાનો વ્યાસ આશરે ..........CM હોય છે.ch-11
7.
વિધુત-ઉર્જા
ખર્ચાવાનો સમયદર એટલે ..............ch-12
8.
ભારતમાં
ACની દિશા એક સેકન્ડમાં .............વખત બદલાય છે. Ch-13
ખરા ખોટા
9.
કોપર
મંદ HCL સાથે પ્રક્રિયા કરે છે. Ch-3
10.
આલ્કોહોલ રંગક ઉમેરતાં ભૂરા રંગનો બને છે. Ch- 4
11.
મેન્ડેલીફે
ગેલિયમનું નામ એકા-સિલિકોન આપ્યું હતું. Ch-5
વિકલ્પો
12.
ઇન્સ્યુલિન
àશુક્રપિંડ
13.
ટેસ્ટોર્સ્ટરોન
àસ્વાદુપિડ
14.
વુદ્ધિ
અંતસ્ત્રાવ àઅંડપિડ
15.
ઇસ્ટ્રોજન
àપીટયૂટરી
16.
લીલી àફેરસ સલ્ફેટ
વિભાગ B
17. વિધુતપ્રવાહ
વ્યાખ્યાયિત કરો ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને રૈવાજિક વિધુતપ્રવાહ વચ્ચેનો ભેદ સમજાવો.
P-103 ch-12
18. વિધુતમોટરમાં
સ્પ્લિટ રિંગની ભૂમિકા શું છે. P-167 ch-13 અથવા
પ્રેરિત વિધુતપ્રવાહની દિશા નક્કી કરવા માટેના નિયમનું નામ જણાવો. અને નિયમ લખો. P-170 ch-13
19. સંયોગીકરણ
પ્રક્રિયા કોને કહે છે. ઉદાહરણ આપી સમજાવો. P-10 ch-1 અથવા કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની
પ્રક્રિયા છે,સમજાવો. P-10 ch-1
20. H2 અને CL2 ના
ઉપયોગો લખો. P-46 ch-2
21.થર્મીટ પ્રક્રિયા
સમજાવો. P-74 ch-3 અથવા સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ
સમજાવો. P-74 ch-3
22. દહન એટલે શું
ઉદાહરણ આપી સમજાવો. P-102 ch
23. સમૂહ અને આવર્તના
તત્વોના અધાત્વીય ગુણધર્મનું વલણ સમજાવો. P-137 ch-5
24. લસિકા એટલે શું તે
કેવી રીતે નિર્માણ પામે છે. અને વહન પામે છે.અને વહન પામે છે. તેના કાર્યો જણાવો. P-21 ch-6 અથવા વનસ્પતિઓમા વહન માટે યોગ્યતંત્ર શા માટે જરૂરી છે. P-22 ch-6
25. આપણને અગરબતીની
સુવાસની ખબર કેવી રીતે થાય છે. P-54 ch-7
26. કલિકાસર્જન ટૂંક
નોધ લખો. P-80 ch-8 અથવા પ્રજનનકોષોના
પ્રકાર અને લાક્ષણિકતાઓ જણાવો. P-83 ch-8
વિભાગ C
27. ઉપાર્જિત લક્ષણો
ટૂંક નોધ લખો. P-116 ch-9 અથવા આનુવંશિક લક્ષણો
જણાવો. P-116 ch-9
28. વર્તમાન સમયમાં
મુખ્ય ઉર્જાસ્ત્રોત ટૂંક નોધ લખો.
29. વનકટાઈની ગંભીર અસરો જણાવો. P-192 ch-16 અથવા જંગલો પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ
રાખવાનો કોઈ ખાસ આધાર નથી વિધાન સમજાવો. P-192 ch-16
30. લેન્સના પાવર વિશે
નોધ લખો. P-38 ch-10
31. ટિંડલ અસર સમજાવો.
P-79 ch-11
32. વાહકમાં વહેતા
વિધુતપ્રવાહનું મૂલ્ય કઈ બે બાબતો પર આધાર રાખે છે. P-108 ch-12 અથવા ઘરવપરાશના વિધુતજોડાણમાં સમાંતર જોડાણના ફાયદા જણાવો. P-117 ch-12
33. સોલેનોઇડ એટલે શું.
વિધુતપ્રવાહ ધારીત સોલેનોઇડને લીધે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. P-161 ch-13
34. વિઘટન પ્રક્રિયા
એટલે શું. ઉદાહરણ આપો. P-12 ch-1
વિભાગ D
35. FE+H2O à FE3O4 + H2 રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરશો. યોગ્ય તબક્કાઓ
દ્વારા સમજાવો. P-9 ch-1
36. અશ્મીઓ એટલે શું
અશ્મી કેવી રીતે નિર્માણ પામે છે. તે જણાવી ઉદાહરણ આપો. P-119 ch-9 અથવા બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોત તરીકે સૂર્ય જણાવો. P-147 ch-14
37. પર્યાવરણને બચાવવા
માટેના પાંચ R સમજાવો. P-188
ch-16
38. ઊર્મિવેગ કેવી
રીતે શરીરમાં વહન પામે છે. સમજાવો. P-51 ch-7 અથવા ગર્ભસ્થાપનથી બાળજન્મ સુધીની પ્રક્રિયા સમજાવો. P-87
39. નર મનુષ્યનું
પ્રજનનતંત્ર સમજાવો. P-86 ch-8 અથવા
વનસ્પતિઓમા વહન સમજાવો. P-22 ch-6
No comments:
Post a Comment