વિભાગ A
વિકલ્પો
1.
કયું
દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે.A.ખાટા
ફળોના રસ B.સાઈટ્રિક એસિડ C.ઓક્ઝેલિક એસિડ D.નાઈટ્રિક
એસિડ ch- 2
2.
વિધુતભારનો
SI એકમ .........છે.
A.એમ્પિયર
B.વૉલ્ટ C.વૉટ D.કુલંબ ch-12
3.
નીચેના
પૈકી શામાંથી ટર્બાઇનના ઉપયોગ વગર વિધુત-ઊર્જામાં રૂપાંતર મેળવી શકાય છે. A.સૌર-ઉર્જા B.ભરતી ઉર્જા C.ભૂતાપીય ઉર્જા D.તરંગ-ઉર્જા ch-16
વ્યાખ્યા આપો.
4.
આહારજાળ ch-15
5.
બીજાણુ ch- 8
6.
ઉત્સર્જન
ch- 6
7.
ક્રિયાશીલ
સમૂહો ch-4
ખરાં કે ખોટા
8.
ઇથેનોલના
નિર્જલીકરણથી પ્રોપીન બને છે. Ch-4
9.
ખોરાપણા
દરમિયાન પદાર્થનો સ્વાદ અને સુંગધ બદલાય છે. Ch-1
10.
લાઈવ
તારને અડકવું સલામત છે. Ch-13
11.
જે
ઉર્જાસ્ત્રોત વારંવાર મેળવી શકાતા હોય તેને પુન;પ્રાપ્ય
ઉર્જાસ્ત્રોત કહે છે. Ch-14
ખાલી જગ્યા
12.
અમીબામાં
ખોરાકનું પાચન ...........માં થાય છે. Ch-6
13.
.............લેન્સ
તેના મધ્યભાગ કરતાં ધાર પાસે વધારે જાડો હોય છે. Ch-10
14.
વિધુત
મોટરનું કાર્ય ..........ના નિયમ પર આધારિત છે. Ch-13
જોડકા
15.
માયોપીઆ
àબહિગોળ લેન્સ
16.
હાઇપરમેટરોપીઆ
à અંતર્ગોળ લેન્સ
વિભાગ B
17. વિધુત
સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતરમાં જોડવાથી કયાં ફાયદા થાય છે. P-118 ch-12
18. ઇલેક્ટ્રોમેગ્નેટ
એટલે શું. P-162 ch-13
19. મનુષ્યનું
શ્ર્વ્સનતંત્ર સમજાવો. P-18 ch-6 અથવા
માછલીઓ સસ્તન સુધી હ્રદયનો ઉદ્વિકાસ સમજાવો. P-21 ch-6
20 . મનુષ્યના
ચેતાતંત્રનું આયોજન જણાવો. અને સામાન્ય કાર્ય જણાવો. P-52 ch-7
21. વટાણામાં વુદ્ધિ
આધારિત હલનચલન સમજાવો. P-55 ch-7
22. ભાજન એટલે શું.
ભાજનના વિવિધ પ્રકાર સમજાવો. અથવા લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન
છે.
P-83 ch-8
23. ગર્ભાવસ્થાના
અટકાવવાના ઉપાયો જણાવો. P-88 ch-8
24. આલ્કોહોલનું
ઓક્સિડેસન સમજાવો. P-103 ch-4
25. ક્ષારણનો ઉદાહરણ
આપો. P-75 ch-3 અથવા શુદ્ધસોનું અને 22 કેરેટ સોનામાં શો ફેરછે. P-76 ch-3
26. બ્લીચિંગ પાઉડરની
બનાવટ અને ઉપયોગો લખો. P-47 ch-2
વિભાગ C
27. એસિડ અને બેઇઝની
પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે. P-143 ch-2
28. સોડિયમ
ક્લોરાઈડનું નિર્માણ સમજાવો. P-71 ch-3 અથવા
સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. P-73 ch-3
29. સમાનધર્મી શ્રેણી
એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો. P-97 ch-4 અથવા પ્રક્ષાલકો વિશે ટૂંક નોધ લખો. P-108 ch-4
30. આધુનિક આવર્ત
કોષ્ટકની રૂપરેખા સમજાવો. P-133 ch-5
31. ન્યુલેન્ડના
અષ્ટકના સિદ્ધાતની મર્યાદાઓ જણાવો. P-128 ch-5 અથવા સમૂહ અને આવર્તના તત્વોમાં ધાત્વિય ગુણધર્મનું લક્ષણ
સમજાવો. P-137 ch-5
32. વાતાવરણમાં કાર્બન
ડાયોક્સાઇડના નિયંત્રણ માટેના પગલાં સૂચવો. P-196 ch-16
33. આધુનિક આવર્ત
કોષ્ટક વિશે સામાન્ય માહિતી આપો. P-131 ch-5 અથવા
સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતા રંગનો શાથી દેખાય છે. P-80 ch-11
34. વિધુત ફ્યુઝ ટૂંક
નોધ લખો. P-122 ch-12
વિભાગ D
35. બહિર્ગોળ લેન્સના
સંદર્ભમાં નીચેના પદો સમ્મજવો.
વક્રતાકેન્દ્ર,,
વક્રતાત્રિજ્યા, મુખ્યઅક્ષ,
મુખ્યકેન્દ્ર, કેંદ્ર્લંબાઈ,
પ્રકાશિય કેન્દ્ર p-31 ch-10 અથવા
સાપેક્ષ વક્રીભવનાંક સમજાવો. p-29 ch-10
36. અવરોધોનું
શ્રેણીજોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધોનું સૂત્ર મેળવો. p-114 ch-12
37. એક સામાન્ય ઘરેલુ
વિધુતપરિપથની આકૃતિ દોરી, ઘરેલુ વાયુરિંગ
પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓ ચર્ચા કરો. P-175 ch-13 અથવા ઊલટસૂલટ પ્રવાહ અથવા પ્રત્યાવર્તી પ્રવાહ સમજાવો. p-173 ch-13
38. મેન્ડેલીફના
વર્ગીકરણની મર્યાદાઓ જણાવો. P-130 ch-5
39. કાર્બનના
કયાં બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બન સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. P-93 ch-4 અથવા પ્લાસ્ટર ઓફ પેરિસ ટૂંક નોધ લખો. p-48 ch-2
No comments:
Post a Comment