વિભાગ –A
એક જ શબ્દમાં લખો.
1.
સલ્ફરના
બે ઓકસાઈડનાં સૂત્ર લખો. Ch-1
2.
ખોરાકમાં
ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું રાસાયણિક નામ લખો. Ch-2
3.
દરિયાનું
પાણી મુખ્યત્વે કયાં દ્રાવ્ય ક્ષારો ધરાવે છે.
Ch-3
ખાલી જગ્યા
4.
શ્રેવેત-શ્યામ
ફોટોગ્રાફીમાં .........નો ઉપયોગ થાય છે. Ch-1
5.
હળદર એ
એક ............સૂચક છે. Ch-2
6.
ધાતુઓને
તેમના સંયોજનમાથી મેળવવાની પદ્ધતિ ...........છે. Ch-3
ખરાં કે ખોટા લખો.
7.
અરીસા
માટે m=v/u અને લેન્સ માટે m=-v/u છે. Ch-10
8.
માનવઆંખની
રચનાને કેમેરા સાથે સરખાવી શકાય છે. Ch-11
9.
વિધુત
ઈસ્ત્રીમાં નિક્રોમનાં તારનો ઉપયોગ થાય છે.
Ch-12
જોડકાં જોડો.
10.
પ્રબળ
એસિડ ->NAOH
11.
પ્રબળ
બેઇઝ -> HNO3
12.
ક્ષાર ->NACL
13.
ઊભયધર્મી
->H2O
વિકલ્પો
14.
કયાં
પ્રાણી ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિરમા મિશ્ર થવાની સ્થિતિ સહન કરી શકે
છે. A. માછલીઓ B. પક્ષીઓ C. સસ્તનો D. ઉભયજીવીઓ
15.
ડાયાબિટીસ
કયાં અંત;સ્ત્રાવની ઉણપથી થાય છે. A.એડ્રેનાલીન
B. ઇસ્ટ્રોજન C.ઇન્સ્યુલિન
D. થાઇરોક્સિન
16.
સ્ત્રીના
ફલિતાંડનાં નિર્માણની બાળકના જન્મ સુધીનો સમયગાળો કેટલા દિવસનો હોય છે. A. 100 B. 180 C. 210 D. 280
વિભાગ B
17. રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રકિયાઓ લખો. P-7 ch-1 અથવા
અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય.
18. એસિડ અને બેઇઝના સામાન્ય ગુણધર્મ
લખો. P-34 ch-2
19. એસિડિક ઓકસાઈડ અને બેઝિક ઓકસાઈડ
એટલે શું. P-66 ch-3
20. કાર્બન સંયોજનો ના ગુણધર્મો જણાવો. P-89 ch-4
21. ખૂબ જ મોટી(વધુ) સંખ્યામાં તત્વોનો
અભ્યાસ કેવી રીતે સરળ બન્યો. P-126 ch-5 અથવા
ડોબરેનર ના વર્ગીકરણની મર્યાદાઑ શું છે. P-128 ch-5
22. સ્વયંપોષી પોષણ ટૂંક નોધ લખો. P-9 ch-6 અથવા
સ્થળચર પ્રાણીઓમાં સ્વ્સંવાયુંઓના વિનિમય માટેની આવશ્યકતાઓ જણાવો. P-18 ch-6
23. જીવંત સજીવોમાં નિયંત્રિત હલનચલન શા માટે જોવા મળે છે. P-50 ch-7 અથવા
આપણે ગરમ વસ્તુના સ્પર્શનો કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ. P-50 ch-7
24. જાતિની જીવિતતા માટે ભિન્નતાઓ ઉપયોગી છે. P-77 ch-8
25. લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. P-109 ch-9
26. ઊર્જાસ્ત્રોત તરીકે જૈવભાર સમજાવો. P-145 ch-14
વિભાગ C
27. નિવસનતંત્ર ટૂંક નોધ લખો. P-165 ch-15 અથવા
આહારશૃખલા અને પોષક સ્તરો સમજાવો. P-167 ch-15
28. પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન કોને કહે છે. P-12 ch-10
29. તારાઓ કેમ ટમટમે છે. સવિસ્તર એસએએમજેએવીઓ. P-77 ch-11 એટીએચવીએ
ગ્રહો કેમ ટમટમતા નથી સમજાવો. P-78 ch-11
30. વિધુતસ્થિતિમાન પર ટૂંક નોધ લખો. P-104 ch-12 અથવા વાહકમાં વહેતા વિધુતપ્રવાહનું મૂલ્ય કઈ બે બાબતો પર આધાર રાખે છે. P-108 ch-12
31. હોકાયંત્ર પર ટૂંક નોધ લખો. P-154 ch-13
32. નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે. P-189 ch-16
33. ઘરની દીવાલો ધોળવા માટે શું વપરાય
છે. તે પદાર્થ કેવી રીતે બને છે. તે સમીકરણ લખી સમજાવો. P-1 ch-1
34. ક્ષારણ ટૂંક નોધ લખો. P-16 ch-1
વિભાગ D
35. કાર્બનના અપરરૂપો ટૂંક નોધ લખો. P-92 ch-4 અથવા ઇથેનોઈક એસિડના રાસાયણિક ગુણધર્મોં સમજાવો. P-106 ch-4
36.વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. P-23 ch-6 અથવા
મનુષ્યના હ્રદયમાં રુધિરપરિવહનનો પથ સમજાવો. P-20 ch-6
37. સ્ત્રીનું પ્રજનનતંત્ર ટૂંક નોધ લખો. P-86 ch-8
38. ટૂંકમાં સમજાવો ભરતી ઊર્જા અને તરંગ ઊર્જા P-149 ch-14
39. પ્રેસબાયોપિયા વિશે ટૂંક નોધ લખો. P-73 ch-11 અથવા ત્રિકોણાકાર કાચના પ્રિઝ્મમાંથી પસાર થતી વખતે શ્ર્વેત પ્રકાશનું વિભાજન
થવાનું કારણ સમજાવો. P-76 ch-11
No comments:
Post a Comment