આપણે આપના બાળક ને બહુ સારો અને ગુણવાન વ્યક્તિ બનાવવા ઇચ્છતા હોય છીએ . આપણે એને ભણાવી ગણાવી બહુ જ મોટી પદવી આપવા માગતા હોઈએ છીએ.
- દરેક બાળક પોતાની જગ્યાએ બેસ્ટ જ હોય છે એને ક્યારેય બીજા બાળક સાથે ના સરખાવો.
- બાળક ના મિત્ર બની ને શીખવો જરૂર જણાય તો ઠપકો પણ આપો.
- બાળક પાછળ મહેનત કરો એની ભૂલો ક્યાં થાય છે એને સુધારવાનો પ્રયત્ન્ન કરો.
- બધાના મગજ સરખા હોતા નથી કોઈ બાળક 50% પણ લાવે અને જ્યારે કોઈ બાળક 95% પણ લાવે.
- માતા પિતા એ ખાસ 16 થી 24 વર્ષના બાળકની કાળજી લેવી જોઈએ. ક્યાક એ અવડે રસ્તે ના જતો રહે . એના મિત્ર બની ને રો એ બીજે ક્યાય પણ મિત્ર ના શોધે.
- આજ ના જમાના પ્રમાણે મોબાઇલ થી બને તેટલો દૂર રાખવા પ્રયત્ન કરવો જોઈએ.
- બાળકો ને પણ પોતાના કીમતી સમયમાથી સમય આપો
- મે દરેક માતા પિતા માટે સારું વિચારીને આ બાબતો કીધી છે.
No comments:
Post a Comment